તમે પણ બની શકો છો કરોડપતિ, તો તમારા હાથમાં હશે આ પાંચમાંથી કોઈ એક નિશાન.

0
215

હાથની અંદર હથેળીમાં ઘણી બધી રેખાઓ હોય છે. આ દરેક રેખાઓ નું અલગ અલગ મહત્વ રહેલું છે. અમુક રેખાઓ શુભ હોય છે તો અમુક રેખાઓ અશોક પણ હોય છે. જો તમારા હથેળીમાં કોઈ શુભ રેખા મળી જાય તો તમારા કિસ્મત પણ ચમકી શકે છે. આ પ્રકારની રેખાઓ બહુ ઓછા લોકોના હાથમાં જોવા મળે છે. આવી રેખાઓ હોવાથી પૈસાની કમી ક્યારે પણ સર્જાતી નથી.

1) હથેળીમાં ત્રિકોણ બનવો 

જો તમારા હાથ માં ત્રીકોણ જેવું નિશાન બને છે તો તેને શૂભ માનવામાં આવે છે. એટલે કે તમારા હાથ માં આવેલી ભાગ્ય-રેખા નીકળીને મસ્તક-રેખા ને કટ કરી ને બૂધ પર્વત ને મળે છે તેમજ બુધ પર્વતની આગળ જઈને ચોથી કોણ જેવું ચિન્હ બને તો સમજી લેવું કે તમે પણ ભાગ્યશાળી છો. આવું ચિન્હ બનતા લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા લોકોની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. આ લોકો પોતાના ધંધા કાર્ય ની અંદર ખૂબ જ આગળ વધે છે. આજ ની સાઇઝ એટલી મોટી હશે તેટલો વધારે લાભ તમને મળે છે.

2) હથેળીમાં સૂર્ય રેખા હોય તો 

જે લોકો ના હાથ માં સૂર્ય રેખા જોવા મળે છે તેને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. કારણકે હથેળીમાં સૂર્ય રેખા હોવાના કારણે તેના જ જીવનમાં સૂર્યનો ખૂબ મોટો પ્રભાવ પડે છે. સૂર્યના પ્રભાવના કારણે તમારા જીવનમાં આવેલા દરેક સંકટો દૂર થાય છે. આ ઉપરાંત તમારા જીવનની અંદર ક્યારેય પણ પૈસા ને લગતી કોઈ તંગી સર્જાતી નથી.

3) ભાગ્ય રેખા સીધી અને સ્પષ્ટ હોય તો 

ઘણા લોકોના હથેળી ની અંદર ભાગ્યરેખા એકદમ સીધી તથા સ્પષ્ટ નજરે ચડે તેવી હોય છે. આવી રેખા ધરાવનારા લોકોને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા લોકો નાનપણથી જ ભાગ્ય લઈને આવે છે. તેઓના જીવનની અંદર ક્યારે પણ પૈસા ને લગતી કોઈ સમસ્યા સર્જાતી નથી. આ લોકો જે ક્ષેત્રમાં મહેનત કરે છે ત્યાંથી તેને સારૂ ફળ મળી રહે છે.

4) ચંદ્ર પર્વતથી શનિ પર્વત સુધી રેખા હોવી 

જો તમારા હાથ ની અંદર કોઈ રેખા ચંદ્ર પર્વતથી શનિ પર્વત સુધી લંબાયેલી હોય તથા આ રેખા મસ્તી કરે ખાન એકટર કરતી હોય તો તમે પણ ધનવાન બની શકો છો. આ રેખા ધરાવતા લોકોને શનિ દેવતા ના આશીર્વાદ હંમેશા સાથ આપે છે. આ પ્રકારના યોગ બનતા હોવાના કારણે તમે તમારા બિઝનેસની અંદર ખૂબ સારી પ્રગતિ કરી શકો છો.

5) શુક્ર પર્વતથી ભાગ્યરેખા શનિ પર્વત સુધી જાય તો

જો તમે કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા હોય તો તમારા હાથ ની અંદર રહેલી શુક્ર પર્વત ની રેખા શનિ પર્વત સુધી લંબાયેલી હોવી જોઈએ. જો તમારા હાથમાં આવી રેખા જોવા મળે તો સમજી લેવું કે ભવિષ્યમાં પણ તમે કરોડપતિ બની શકો છો. આ બાબતમાં તેમને બહારથી પણ ખુબ સારો સહકાર મળશે. આ રેખા જે પણ વ્યક્તિના હાથમાં હોય છે તેને ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here