શું તમે પણ દરરોજ સૂર્યદેવને કરો છો જળ અર્પન? તો જળમાં ઉમેરો આ વસ્તુ, પછી જુવો તેનો કમાલ. બની જશો કરોડપતિ.

0
15187

 મિત્રો વૈદિકકાળ થી સૂર્ય દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. સૂર્યએ બ્રહ્માંડનો સૌથી મોટો ગ્રહ છે. સૂર્ય દ્વારા જ પૃથ્વી ઉપર જીવન ટકી રહ્યું છે. તેથી સૂર્યની પૂજા કરવી અનિવાર્ય છે. ઘણા લોકો સૂર્યને જળ અર્પણ કરીને તેની પૂજા કરતા હોય છે. કારણકે સૂર્યદેવતાને જળ ચડાવીને તેની ઉપાસના કરવી એ એક શુભ કાર્ય માનવામાં આવે છે. પરંતુ જો આ વિધિ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનું શુભ ફળ મળી શકે છે.

મિત્રો આજે આપણે આ લેખ દ્વારા સૂર્યદેવતા ને જળ ચઢાવવાની સાચી વિધિ વિશે જાણીશું. આ ઉપરાંત આજે આપણે સૂર્યદેવતાને ચઢાવવામાં આવતા જનમમાં શું નાખવાથી ફાયદો થશે તેના વિશે પણ વાત કરીશું. તમે જણાવી દઈએ કે જળની અંદર આ એક વસ્તુ નાખવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત સૂર્ય ની કૃપાદ્રષ્ટિ ના કારણે ઘરની અંદર ધનપ્રાપ્તિ બની રહે છે. આ વસ્તુ નું નિયમિત રીતે પાલન કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સબળ બને છે.

મિત્રો જળમાં નાખવામાં આવતી વસ્તુ વિશે વાત કરતા પહેલા તમે જણાવી દઈએ કે તમારે સૂર્યને એ સમયે જળ ચઢાવવું જોઈએ કે જ્યારે સૂર્ય ઉગતો હોય. એટલેકે ઉગતા સૂર્યને જળ ચડાવવું શુભ માનવામાં આવે છે. આ માટે સૌ પ્રથમ તમારે સ્નાન કરીને તાંબાના લોટા ની અંદર શુદ્ધ અને પવિત્ર જળ ભરવાનું રહેશે. તેની અંદર થોડા ફૂલો પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે તેની અંદર એક ખાસ વસ્તુ ઉમેરીશું જે તમને ધનવાન બનતા રોકી નહી શકે.

મિત્રો આપણે જે ખાસ વસ્તુની વાત કરી રહ્યા છીએ તે છે મિસરી, એટલે કે સાકર. સૌપ્રથમ તમારે સૂર્ય ઉગતા પહેલા સૂર્યની સમક્ષ આસન લગાવીને બેસી જવાનું રહેશે. ત્યારબાદ તમારે મંત્ર ચાર કરીને ધીમે-ધીમે જળ અર્પિત કરવાનું છે. તમારે જળ એવી રીતે અર્પિત કરવાનું છે કે જેથી તેની ધાર તમારા આસન ઉપર પડે. જો તેની ધાર જમીન ઉપર પડશે તો સૂર્યની દરેક શક્તિ જમીનમાં વહી જશે. તમારે “ઓમ હિમ ક્રીમ સૂર્યાય સ્વસ્થ કિરણાય મનવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા” મંત્ર ત્રણ વખત બોલવાનો છે.

આટલું કર્યા બાદ તમારે લોટામાં રહેલું પાણી આંગળીઓની મદદથી ચારે દિશામાં છંટકાવ કરવાનો છે. ત્યારબાદ ત્રણ વખત તમારા આસન ની પ્રદક્ષિણા કરવાની છે. ત્યારબાદ આસન ઉપાડીને તે જગ્યા ને નમન કરવાનું રહેશે. મિત્રો આપણે જળની અંદર મિસરી ઉમેરી હતી. કારણ કે સૂર્ય ને મીઠું મીસરી વાળુ જળ ચડાવવું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મીઠું જળ ચઢાવવાથી જન્મકુંડળીમાં રહેલા મંગળના દોષો પણ દૂર થાય છે. નિયમિત રીતે આવું કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ ઉપરાંત જો તમે સવારે ઉગતા સૂર્ય માંથી નીકળતા નારંગી રંગના કિરણો ને જળ ચડાવતી વખતે ધારામાંથી જોવામાં આવે તો તમારા આંખોની રોશની પણ વધે છે. આ રીતે નિયમિત સ્નાન કરીને નિયમિત રીતે મીસરી વાળો જળ સુર્યને ચઢાવવાથી તમારા જીવનમાં આવી પડેલા દરેક સંકટો દૂર થાય છે. સૂર્ય દેવતા ના આશીર્વાદથી તમારા કષ્ટ નાશ થાય છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here