સ્ત્રીઓને શા માટે નથી સમજી શકતા પુરુષ.

0
469

આજથી હજારો વર્ષો પહેલા જ્યારે ભારત વર્ષની અંદર વેદ-પુરાણો ની બોલબાલા હતી, ત્યારે પણ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે જરા પણ ભેદભાવ રાખવામાં આવતો ન હતો. કોઈપણ જગ્યાએ કાર્ય કરવા માટે સ્ત્રીઓ અને પુરુષોને સમાન ભાગીદારી આપવામાં આવતી હતી. તેની અંદર સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદ રાખવામાં ન આવતો હતો. અને આ અંગેના પુરાવા અનેક વેદો અને પુરાણો ની અંદર પણ મળે છે. આ અંગે જનક રાજાના મહાસભાની અંદર સ્ત્રીઓ અને પુરુષોના સમાન હક વિશે બે મહાન વિદ્વાનો વચ્ચે અનેક દિવસો સુધી શાસ્ત્રાર્થ ઉલ્લેખ થયો હતો.

પરંતુ કહેવાય છે કે સંવેદનાઓના મામલાની અંદર સ્ત્રી હંમેશાને માટે પુરુષ કરતાં એક સ્ટેપ ઉપર હોય છે. કેમ કે, પુરુષો જ્યારે સ્ત્રીની કોઈ વાત સમજી શકતા નથી. પરંતુ સ્ત્રીઓ હંમેશાં ને માટે પોતાના પુરુષની નાનામાં નાની વાતને સમજી જતી હોય છે. અને તે તેની દરેક સંવેદનાઓને અનુભવતી હોય છે. કહેવાય છે કે બુદ્ધિને બહારથી સિંચિત કરી શકાય છે. અને તેમાં ધીમે ધીમે વધારો થાય છે. પરંતુ સંવેદનાઓ હંમેશાને માટે અંદરથી સીંચવી પડે છે. અને તેની અંદર દરેક વ્યક્તિ વધારો કરી શકતા નથી. તેની અંદર નારી માત્ર એક એવી વ્યક્તિ છે કે જે સંવેદનાઓ ની અંદર વધારો કરી શકે છે.

પ્રત્યેક યુગની અંદર પુરુષને નારી કરતાં વધુ બળવાન માનવામાં આવે છે. કોઈપણ બહારી શક્તિના આક્રમણ અથવા તો વિદેશી આક્રમણ થી બચવા માટે હંમેશાને માટે પુરુષ સાથે યુદ્ધ કરતો હોય છે. તેવી જ રીતના કોઈપણ ઘરની આંતરિક કલેસ અથવા તો આંતરિક વિખ્વાદૌ હોવા અંગે હંમેશાને માટે સ્ત્રીને વિચારવું પડતું હોય છે. જ્યારે બહારી આક્રમણ થતાં હતા ત્યારે જો કોઈ પણ પુરુષ તેની અંદર હારી જાય તો સામેવાળા શત્રુ તેની સ્ત્રી નું હરણ કરી જતા હતા. અને આથી જ મહિલાઓને ચાર દીવાલની અંદર પૂરીને રાખવાની પ્રથા પ્રચલિત પડી હતી.

સ્ત્રીઓ વિરુદ્ધ પુરુષોએ શા માટે બનાવ્યા નિયમ

સામાન્ય રીતે ઘણી વખત લોકો કહેતા હોય છે કે પુરુષો સ્ત્રીઓને પોતાના કરતાં નીમન ગણે છે. અને આથી જ તેના વિરુદ્ધ અને પ્રકારના નિયમો બનાવ્યા છે. પરંતુ હકીકતમાં પુરુષો પહેલાના સમયમાં સ્ત્રીઓ ને પોતાના કરતા શ્રેષ્ઠ ગણતા હતા. અને આથી જ તેના સમાજ માટે અને તેને કોઈપણ પ્રકારની બાધા કે સમસ્યાનો સામનો ન કરવો પડે આ માટે અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા હતા.

સ્ત્રીઓને સમજવામાં અસમર્થ પુરુષ

કહેવાય છે કે પુરુષ ગમે તેટલો બુદ્ધિશાળી હોય. આમ છતાં તે પૃથ્વી ઉપર રહેલી કોઈ પણ સ્ત્રીને સમજી શકતો નથી. કહેવાય છે કે પુરુષો દ્વારા સ્ત્રીને સમજવી એક અશક્ય વસ્તુ જેવી વસ્તુ છે. પુરુષ જે સ્ત્રી સાથે હંમેશાં એ માટે સાથે રહેતો હોય અને આખો દિવસ તેની સાથે વાતચીત કરતો હોય આમ છતાં તે જોઈને સ્ત્રીના મનની વાતો સમજી શકતો નથી.

અને આથી જ કહેવાય છે કે સંવેદનાઓના મામલામાં પુરુષ ક્યારેય સ્ત્રીને પહોંચી નહી શકે. સ્ત્રી ભલે પુરુષોને સમાન દરેક કાર્યની અંદર પહોંચી જાય. આમ છતાં પુરુષ સ્ત્રી કરતા એક બાબતમાં કાયમી માટે પાછળ રહેશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here