સફેદ ગુંજ છે ખૂબ જ કલ્યાણકારી, તેના ઉપયોગથી બદલાઈ જશે કિસ્મત.

0
459

આપણે ત્યાં ગુંજ ને ઘણી વખત રતી અથવા તો ચણોઠી ના નામથી પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તે સફેદ અથવા તો લાલ રંગની હોય છે. અને તેના મો ની પાસે એક કાળા કલરનું ટપકું હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ગુંજ નો ઉપયોગ કરવાના કારણે કયા પ્રકારના લાભ થઇ શકે છે.

ભય નાશ

જો તમે પણ વારંવાર કોઈપણ અજાણ્યા ભયથી પરેશાન હોય તો ગુંજ ના મૂળને અભિમંત્રિત કરી ગળાની અંદર ધારણ કરવાથી આવા દરેક પ્રકારના ભયથી છુટકારો મળે છે.

વિષ નિવારક

જો કોઈપણ વ્યક્તિ ઝેરના પ્રભાવના કારણે બેભાન થઇ ગયો હોય તો, ગુંજ ના મૂળને પાણીની અંદર ઘસી રોગીને પીવડાવવાથી તે ભાનમાં આવી જાય છે.

જ્ઞાનવર્ધક

સફેદ ગુંજ ને બકરી ના દુધ અને ચંદન ની અંદર કસીને હથેળી ઉપર રગડવાથી તમારી બુદ્ધિ તીવ્ર થાય છે. સાથે સાથે ગાયત્રી મંત્રની એક માળા કરવાથી પણ વિશેષ લાભ થાય છે.

પુરુષત્વ

ભેંસ ના ઘી માં ગુંજ ને યોગ્ય રીતે ઘસી માલિસ કરવાથી વીર્ય વૃદ્ધિ થાય છે, અને વ્યક્તિનું પુરુષત્વ વધે છે.

વર-વધૂની સુરક્ષા

વિવાહ ની અંદર વર અને વધુ બને ને સફેદ ગુંજન ના મૂળને અભિમંત્રિત કરી પોતાના ગળામાં બાંધવું જોઈએ. આમ કરવાથી તેને બીજા કોઈ પણ વ્યક્તિની નજર થી છુટકારો મળે છે, અને અંદરો અંદર નો પ્રેમ વધે છે.

દુર્ઘટનાથી બચવા

શનિવારના દિવસે લાલ ગુંજ ના મૂળને અભિમંત્રિત કરી પોતાના ઘરમાં રાખવાથી કોઈપણ દુર્ઘટનાથી બચી શકાય છે. સાથે-સાથે તમારા ઘર પરિવારના લોકોની બુદ્ધિ નિયંત્રિત રહે છે.

દિવ્ય દ્રષ્ટિ માટે

મધની સાથે સફેદ ગુંજ ના મૂળને ઘસી તેનું કાજલ લગાવવાથી દિવ્યદ્રષ્ટી માં વધારો થાય છે.

ઊંઘ ન આવવા મા

જે લોકોને ઉંઘ ન આવતી હોય તેવા લોકો સફેદ ગુંજ ના મૂળને પોતાના ઓશીકા પાસે રાખીને સુવે તો, તેના કારણે તેને સારી ઉંઘ આવે છે.

નેત્ર લાભ

જો ગુંજ ના મૂળ ને બેસી ગઈ અને ગુલાબ જળ ની અંદર ઘસી તેનું કાજલ લગાવવાના કારણે મોતિયા બિંદુ જેવી સમસ્યાઓમાં છુટકારો મળે છે.

ખરાબ નજરથી બચવા

જો તમે પણ બીજા વ્યક્તિઓની ખરાબ નજરથી બચવા માંગતા હોય તો લાલ ગુંજ ના મૂળને અભિમંત્રિત કરી તમારી પાસે રાખો આમ કરવાથી તમે કોઈ પણ વ્યક્તિને ખરાબ નજરથી બચી શકો છો.

આમ આ બધા જ પ્રયોગો દ્વારા તમે પણ ગુંજ નો ઉપયોગ કરી અને પ્રકારના લાભ મેળવી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here