દરરોજ દહીં ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જાણો ઘણા ફાયદાઓ.

0
365

આપણે સૌ જાણીએ છીએ કે ભારતીયોના ભાણામાં દહીં તો હોય છે. દહીં જમવામાં રાયતા સ્વરૂપે હોય છે અથવા તો ખાંડ નાખીને મીઠા સ્વરૂપે હોય છે. ભારતીય પરંપરા મુજબ થાળીમાં રાયતાની ખાસ જગ્યા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, દહીં ફક્ત સ્વાદ માટે જ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો તમને દૂધ પીવાનું પચું પસંદ હોય તો દહીંનું સેવન કરો.

દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આદહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ સાથે જ રોજ એક વાટકી દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ગરમીઠું રાહત આપે છે. એક વાટકી દહી ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના મિનરલ્સ મળે છે. બપોરના ભોજનમાં દહીં ખાવાનો નિયમ સ્વસ્થ રહેવાની સરળ ઉપાય છે.
 સાથે જ રોજ એક વાટકી દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ગરમીઠું રાહત આપે છે. એક વાટકી દહી ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના મિનરલ્સ મળે છે. બપોરના ભોજનમાં દહીં ખાવાનો નિયમ સ્વસ્થ રહેવાની સરળ ઉપાય છે.
આવો જાણીએ દહીંના શું ફાયદા થાય છે.

બીપીને નિયંત્રણમાં લે છે.
દહીં જો ઓછા ફેટ વાળા દૂધ માંથી બનાવવામાં આવ્યું હોય તો બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. જેમાં કોલેસ્ટ્રોલથી લડનારા તત્વ પોટેશિયમ અને મેગ્નેશિયમહોય છે, જે લોહીને સાફ કરે છે. આ સાથે જ દહીંમાં કેલ્શિયમની માત્રાને લઈને મસલ્સ ફિટ રાખવામાં મદદ કરે છે.

ઇમ્યુનીટી સિસ્ટમ
દહીં ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ બરાબર રહે છે. ઘણા બધા સંશોધનમાં સામે આવ્યું છે કે. દહીંમાં હાજ઼ર રહેલા બેકટેરિયા બીમારીથી લડવા માટે મદદ કરે છે. પેઠી જોડાયેલી બીમારી માટેદહીં કોઈ ઔષધીથી કમ નથી.

પાચન ક્રિયાને સુધારે છે.
દરરોજ દહીંન સેવન કરવાથી શરીરમાં પ્રોબાયોટીકની માત્રા વધે છે. જે આંતરડાને સુરક્ષા અપાઈ છે. કરવાથી ગરમીમાં કારણે થતી બીમારી જેવી કે, ઝાડા આ પેટદર્દથી રાહત થાય છે. જો દહીં નિયમથી ખાવામાં આવે તો વજન પણ કંટ્રોલ થાય છે.

મોઢાના છાલાને દૂર કરે
જો તમારા મોઢામાં વારંવાર છાલાની પરેશાનીનો સામનો કરો છો તો દહીં તમારી સમસ્યાને ખતમ કરી શકે છે. દહીંમાં મધ ઉમેરવાને મોઢાના છાલા પર લગાવો. ભોજનની સાથે લેવાથી ઘણો ફાયદો થાય છે.

દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ કારણે દહીંનું સેવન કરવાથી હાડકા અને સાંધામાં રાહત થાય છે.
ગરમીમાં ત્વચા પર સનબર્ન થયા બાદ દહીંથી માલિશ કરવાથી સનબર્ન અને ટૈનમાં ફાયદો થાય છે.
ત્વચાના ડાઘ-ધબ્બા હોય તો દૂર કરવા માટે દહીંનો પ્રયોગ કરવો જોઈએ. જૈતૂનનું તેલ અને લીંબુના રસ સાથે દહીંને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.

સ્વાસ્થ્ય ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ માં લખી ને મોકલો

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here