રિલેશનશિપમાં મહિલાઓ ક્યારેય ન કરો આ 6 વાતો થી સમજૂતી, નહિતર આવશે પસ્તાવાનો વારો.

0
172

એક સાચું રિલેશન એ જ હોય છે જેની અંદર છોકરો અને છોકરી બંને એકબીજાનું ધ્યાન રાખતા હોય, અને બંને એકબીજાની જરૂરિયાતો ને સમજતા હોય. પરંતુ સામાન્ય રીતે ઘણી વખત એવું જોવા મળે છે કે રિલેશનશિપ ની અંદર છોકરાઓ સ્વતંત્ર રહેતા હોય છે, અને છોકરીઓ હંમેશાને માટે અનેક પ્રકારના બંધનો ની અંદર જોડાયેલી હોય છે. નવા નવા રિલેશન ની અંદર આ વસ્તુઓ તો યોગ્ય લાગે છે. પરંતુ આગળ જતાં તે વસ્તુ તમને બોઝ લાગવા માંડે છે. જેથી કરીને રિલેશનશિપ ની અંદર દરાર આવતી જાય છે અને તમારું રિલેશનશિપ ઝાંખું પડતું જાય છે.

ઘણા લોકો એવું માને છે કે જો તમારે તમારા પાર્ટનર સાથે કોઈ પણ વાતને લઈને નાનો મોટો ઝઘડો થયા કરતો હોય તો તેને કોઈને કોઈ રીતે છોકરીઓ એ જ હંમેશાને માટે સલાહ કરવી જોઈએ. પરંતુ આવી વસ્તુ હંમેશાં ને માટે જરૂરી હોતી નથી. ઘણી વખત છોકરીઓ આ ઝઘડાને સુલઝાવવા ની જગ્યાએ તે વધુ ઉલજાવી નાખતી હોય છે, અને આથી જ છોકરાઓને લાગે છે કે કોઇ પણ ઝઘડાને ખતમ કરવો એ છોકરીઓના બસની વાત નથી.

કોઈપણ રિલેશનશીપની અંદર ઈમાનદાર હોવું ખુબ જ જરૂરી ગણવામાં આવે છે. પરંતુ એનો મતલબ એ નથી કે તમારે હંમેશા ને માટે સાચું બોલવું. કેમ કે, આવું કરવું શક્ય નથી, અને તેમાં જ બધાની ભલાઈ હોય, ઘણી વખત આપણી આસપાસની ચીજો ને મેનેજ કરવા માટે આપણે નાની-મોટી વાતનું ખોટું બોલવું પડતું હોય છે. કે જેથી કરીને તમારા પાર્ટનર સાથેના સંબંધો જળવાઈ રહે, અને આમ કરવામાં કોઈ પણ જાત નો સંકોચ ન રાખવો.

તમારો એક બીજા સાથેનો સંબંધ કેવો છે આ જ સવાલ તમારા ભવિષ્યને નિર્ધારીત કરતો હોય છે. આથી હંમેશાં ને માટે તમારે આ પ્રશ્નનો ઉત્તર જાણી લેવો જોઈએ કે જેથી કરીને તમારું રિલેશન વધુ લાંબો સમય સુધી જીવિત રહે. કેમકે, તમારો અને તમારા જીવનસાથીનો સ્વભાવ સમયે-સમયે બદલાતા કરતો હોય છે જે આગળ જતાં તમારા રિલેશન ને ખતરામાં મુકી શકે છે.

કોઈપણ રિલેશનશિપના ડિક્શનરી ની અંદર તું શબ્દ ખુબ જ અજીબ હોય છે. જે કોઈપણ વ્યક્તિઓને તમારી નજીક પણ લાવે છે અને તમારા વચ્ચેના અંતરને વધારી પણ દેતું હોય છે. આથી હંમેશાં ને માટે જ્યારે પણ તમારા પાર્ટનર સાથે કોઇપણ વાત કરતા હોવ ત્યારે યોગ્ય શબ્દ નો ઉપયોગ કરવો જોઈએ. કે જેથી કરીને તમારું રિલેશન ખરાબ ન થાય. કોઈપણ રિલેશન ની અંદર તમારી સલાહ દેવી યોગ્ય નથી હોતી અને આથી જ હંમેશાને માટે અમુક જગ્યાએ તમારે મૌન રહેવું જોઈએ.

આ વાતનો પણ વિચાર કરવો જોઈએ કે શું તમારા પાર્ટનરની અંદર કોઈ એવી વાત છે કે જેને સ્વીકારવામાં તમને અસંતુષ્ટિ મહેસુસ થાય છે? શું તમે હકીકતમાં એવું ઇચ્છો છો કે આ માટે તે પૂરી રીતે બદલાઈ જાય? જો તમે પણ આવું વિચારી રહ્યા હોય તો તમારા સાથીને પણ તમારા વિષે આવો વિચાર કરવો યોગ્ય ગણી શકાય અને આ માટે તમારે તમારા સાથીને અનુરૂપ બદલાવું પણ જોઈએ, જે તમારા રિલેશનને લાંબો સમય સુધી ટકાવી રાખે છે.

આમ આ બાબતોનું ધ્યાન રાખીને કોઈપણ મહિલા પોતાના રિલેશનને બનાવી શકે છે એકદમ સુંદર અને યાદગાર.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here