‘વિશ્વ માતૃ દિવસ’ નિમિત્તે 9 ‘માં’ વિશેના અદભુત વાક્યો : એક વાર જરૂર વાંચજો

0
900

દોસ્તો આપણે દર વર્ષે ‘મધર્સ ડે’ ઉજવીએ છીએ. દરેક લોકોની ઉજવણીની રીત અલગ હોય છે. માં, મમ્મી, આઈ, માતા, અમ્મા – ચાહે ગમે તેટલા નામ અલગ અલગ હોય પણ આ નામ સાંભળતા જ આંખોમાં અલગ ચમક આવી જાય છે. આ નામમાં પ્યાર અને મમતા છુપાયેલી હોય છે. ભગવાનનું બીજું નામ જ ‘મા’ છે. કહેવાય છે ને કે ભગવાન બધી જગ્યાએ ન પહોંચી શકે એટલે તેમણે ‘માં’ નું સર્જન કર્યું.

mother's day quote in gujarati
જે પ્રેમને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં”
mother's day quote in gujarati
હું જે પણ કંઈ છું અથવા બનવાની ઈચ્છા રાખું છું તેનો શ્રેય મારી માતાને જ જાય છે.
mother day quote in gujarati
આ દુનિયામાં વગર સ્વાર્થથી પ્રેમ કરનાર કોઈ વ્યક્તિ હોય તો તે ‘માં’ જ છે.
mothers day quotes in gujarati
જે ઘરમાં ‘માં’ હોય છે તે ઘરમાં બધું જ સારું હોય છે.
mothers day quote in gujarati
માં ના ખભા પર મેં માથું રાખ્યું અને પૂછ્યું, “ક્યાં સુધી આવી રીતે તારા ખભા પર માથું મુકવા દઈશ? ‘માં’ એ કહ્યું, ‘ત્યાં સુધી કે જયારે લોકો મને તેમના ખભા પર મુકીને લઇ જાય.’
mother's day quote in gujarati
“માં” એવું નથી કે હું તને ફક્ત આજના દિવસે જ યાદ કરું છું, આજના દિવસે તો હું દુનિયાને ફક્ત એ જણાવવા માગું છું કે તારી હાજરીનું મહત્વ મારા જીવનમાં શું છે.
mother's day quote in gujarati
હાલરડું એટલે શું? રડતા બાળકને હિંચકો નાખતા માતા કહે તું છાનો રહી જા. તારા બદલે હાલ હું રડું!!

quotes about mother in gujarati

mother's day quote in gujarati
જેને કોઈ ઉપમા ન આપી શકાય તેનું નામ ‘માં’
જેની કોઈ સીમા નથી તેનું નામ ‘માં’
જેને ક્યારેય પાનખર નથી નદી તેનું નામ ‘માં’
આવી ફક્ત ત્રણ ‘માં’ છે : ‘પરમાત્મા’, ‘મહાત્મા’ અને ‘માં’.

મિત્રો જો તમને આ પોસ્ટ ગમી હોય તો અચૂક શેર કરજો. તમને આવા બીજા ‘માં’ વિશેના વાક્યો મળે તો અમને મોકલી શકો છો : bornpedia@gmail.com પર. કોઈ વિષય પર લેખ વાંચવા માંગતા હોય તો અમને મેસેજ કરીને અથવા અમને મેઈલ કરીને મોકલી શકો છો. વેબસાઈટમાં આવા બીજા ઘણા બધા લેખ છે જે આપ વાંચી શકો છો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here