જીવનમાં સુખી થવા માટે અપનાવો પ્રમુખસ્વામીનાં આ 10 સૂત્રો

0
5636

વિશ્વના સૌથી વધુ પ્રભાવક ધર્મગુરુઓમાં આદરણીય સ્થાન ધરાવતા પ્રમુખસ્વામીજીએ ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’ (In the joy of others lies our own) જીવનસૂત્ર સાથે અનેકવિધ સેવાઓમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. અસંખ્ય લોકોના તારણહાર સ્વામીજી જીવનના નવ દાયકાઓ સુધી લોકહિત માટે અવિરત 17,000થી વધુ ગામડાંઓ-નગરોમાં ઘૂમતા રહ્યા. અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ મહાન સંતે અસંખ્ય લોકોનાં જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચીને તેમનું જીવન પરિવર્તન કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજના બીજા લેખ વાંચવા નીચે click કરો..

૧. શાંતિલાલ પટેલમાંથી વિશ્વ વંદનીય પ્રમુખસ્વામી કેવી રીતે બન્યા?

૨. મહંતસ્વામી મહારાજનું જીવન ચરિત્ર (સંક્ષિપ્તમાં).

૩. ડૉ. અબ્દુલ કલામની પ્રમુખસ્વામી મહારાજ સાથેની ૮ મુલાકાત.

૪. આફ્રિકાનો સિંહ આજે ગાય બનીને ફરે છે – પ.ભ. સુભાસભાઈ પટેલનું જીવન.

૫. UAE માં મોદીની હાજરીમાં BAPSના સંતોએ કર્યું શિખરબદ્ધ મંદિરનું ખાત મુર્હુત.

 

ચાલો જાણીએ પ્રમુખસ્વામી મહારાજના 10 સુત્રો જે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું તો દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આવશે..

2.

3.

4.

5.

6.

7.

8.

 

9.

10.

 

જય સ્વામિનારાયણ..

માહિતી સરસ લાગી હોય તો બીજા સુધી પહોંચાડો..આભાર..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here