મહિલાઓ માટે ખાસ:- ઘરમાં રાખો પાટલો અને વેલણ આ રીતે, તમારા પતિ પણ બની જશે રાતોરાત ધનવાન.

0
1108

હિન્દુ ધર્મની અંદર વાસ્તુશાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જેની અંદર આપણા ઘરની દરેક વસ્તુ અને તેના યોગ્ય સ્થાન વિશે માહિતી આપવામાં આવી છે.સામાન્યરીતે આજથી જ નહીં પરંતુ પૌરાણિક સમયથી કોઈ પણ પ્રકારનું નિર્માણ કરવામાં આવે તો તેના માટે વાસ્તુશાસ્ત્રના નિયમો નો ઉપયોગ કરવામાં આવે છે.

જો ઘરનું નિર્માણ વાસ્તુશાસ્ત્રના નિયમો વિરુદ્ધ કરવામાં આવે અથવા તો ઘરની અંદર અમુક ખાસ પ્રકારના વાસ્તુશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેના કારણે વાસ્તુદોષ લાગે છે. જેથી કરીને તમારા ઘરની લક્ષ્મી જતી રહે છે. અને સાથે સાથે ઘરની આર્થિક સ્થિતિ માં પણ નબળાઈ આવે છે. પરંતુ આ જ વાસ્તુશાસ્ત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે જો અમુક ખાસ પ્રકારની વસ્તુઓને અનુસરવામાં આવે તો તેના કારણે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી બની શકે છે.

વાસ્તુશાસ્ત્રની અંદર આવી ઘણી નાની-મોટી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે, જેના આધારે કોઇપણ વ્યક્તિ રાતોરાત ધનવાન બની શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રના નિયમોના આધારે એક એવી વાત કે જે આજથી પહેલા તમે ક્યારેય નહીં વિચારી હોય. પરંતુ જો આ વસ્તુ કરવામાં આવે તો તેના કારણે તમે પણ રાતોરાત ધનવાન બની શકો છો.

કહેવાય છે કે કોઈ પણ ઘરના રસોડાની અંદર માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નો વાસ હોય છે. સામાન્ય રીતે આપણે રસોડાની અંદર રહેલી નાની-મોટી વસ્તુઓ ઉપર ધ્યાન આપતા નથી. આવી જ નાની-મોટી વસ્તુઓ માંની એક વસ્તુ છે પાટલો અને વેલણ. દરેક ગૃહિણી પોતાના ઘરની અંદર પોતાની ઇચ્છા મુજબ પાટલો અને વેલણ રાખતી હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે જો તમે આ પાટલા અને વેલણ ને યોગ્ય રીતે અને યોગ્ય દિશાની અંદર રાખો તો તેના કારણે તમારા પતિને વિશેષ ધનલાભ થાય છે.

વાસ્તુશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે વેલણ ને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. અને પાટલા અને કેતુનો પ્રતીક માનવામાં આવે છે. જો આ બંને વસ્તુને સાથે રાખવામાં આવે તો તેના કારણે શુક્રની ઉત્પત્તિ થાય છે.જેનો પ્રભાવ ઘરના સંતાનો ઉપર પડતો હોય છે. અને આથી જ તે તેની પ્રગતિ નું કારણ પણ બની શકે છે.શાસ્ત્રોની અંદર જણાવવામાં આવ્યું છે કે જે રાહુ અને કેતુ બંનેનું મિલાપ થાય છે ત્યારે શુક્રની ઉત્પત્તિ થાય છે.

શુક્ર ના માતાને લક્ષ્મી ગણવામાં આવે છે.આથી જ ઘરની અંદર હંમેશાને માટે પાટ્લો અને વેલણ ને એકબીજાની સાથે રાખવા જોઈએ.જેથી કરીને તમારા ઘરમાં રાહુ અને કેતુ નો દોષ ઉત્પન્ન ન થાય. સાથે-સાથે શુક્રની ઉત્પત્તિ તમારા ઘરમાં લક્ષ્મીની વિશેષ કૃપા બનાવે છે. જેથી કરીને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિની અંદર સુધારો થાય છે.

આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ઘરની અંદર ઉપયોગમાં લેવાતા પાટલા અને વેલણ હંમેશાને માટે લાકડામાંથી બનેલા હોવા જોઈએ. આજકાલના મોર્ડન યુગમાં વિવિધ વસ્તુઓમાંથી બનેલા પાટલા ઉપયોગમાં લેવાતા હોય છે. પરંતુ હકીકતમાં લાકડામાંથી બનેલા પાટલા વાસ્તુશાસ્ત્ર નિયમોના અનુસાર ખૂબ શુભ માનવામાં આવે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here