દિમાગ માટે ખૂબ જ ખરાબ છે આ 10 આહાર, ભૂલથી પણ ના કરો સેવન.

0
369

આપણે જે કંઈ પણ વસ્તુ ખાતા હોઈએ તેની સીધી જ અસર આપણા મગજ પર પડતી હોય છે. યોગ્ય ખોરાક આપણા મગજને સક્રિય કરે છે. પરંતુ સાથે સાથે અમુક એવી પણ વસ્તુઓ હોય છે કે તેનું સેવન કરવાના કારણે આપણા મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે. આ વસ્તુઓનું સેવન કરવાના કારણે આપણે યાદશક્તિમાં ઘટાડો થાય છે. સાથે સાથે આપણું મગજ પણ કમજોર થતું જાય છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ વસ્તુઓ, કે જેનું સેવન તમારા દિમાગને કરી શકે છે નુકસાન.

સોફ્ટ ડ્રિંક

સોફ્ટ ડ્રિંકનું સેવન તમારા મગજ માટે યોગ્ય માનવામાં આવતું નથી. તેની અંદર મળી આવતું સુખ તમારા મગજની કાર્યક્ષમતા ના લેવલને ઘટાડે છે. અને સાથે સાથે તમારી યાદ શક્તિને પણ ઘટાડી દે છે. વધુ પડતાં સોફ્ટ ડ્રિંકના સેવનના કારણે તમારી યાદશક્તિ ધીમે ધીમે સમાપ્ત થતી જાય છે. આથી જ તમારા મગજને કાયમી માટે તંદુરસ્ત રાખવા ક્યારે પણ સોફ્ટ ડ્રિંક નું સેવન ન કરવું જોઈએ.

સુગર થી બચો

સુગર અથવા તો શુગર યુક્ત આહાર તમારા મગજ માટે યોગ્ય માનવામાં આવતો નથી. કેન્ડી, કેક, મિઠાઇ વગેરે ની અંદર ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા મગજ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. જે તમારા મગજને કમજોર બનાવી દે છે. અને સાથે સાથે એ તમારી યાદ શક્તિને પણ ઘટાડી દે છે.

મીઠું છે નુકસાનકારક

જરૂર કરતાં વધુ માત્રામાં મીઠાનું સેવન કરવામાં આવે તો તે તમારા હૃદય અને મગજ માટે નુકસાનકારક સાબિત થાય છે. મીઠા ની અંદર ભરપૂર માત્રામાં સોડિયમ હોય છે જે તમારી બુદ્ધિ ક્ષમતાને ઘટાડી દે છે. આ ઉપરાંત મીઠાનું સેવન તમારા શરીરની અંદર રહેલા પ્રદૂષણને પણ વધારી દે છે. જેથી કરીને તમારા સમજવાની ક્ષમતા માં પણ પ્રભાવ પડે તો હોય છે.

તળેલી વસ્તુઓ

વધુ પડતી તળેલી વસ્તુઓ હું સેવન તમારા વજનને વધારે છે. અને સાથે સાથે તમારા મગજને પણ કમજોર કરે છે. જો જરૂર કરતાં વધુ માત્રામાં તળેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તે તમારા મગજ માટે યોગ્ય માનવામાં આવતું નથી. અને તે તમારા મગજની કોશિકાઓને ધીમે ધીમે નષ્ટ કરી દે છે.

ટ્રાન્સ ફેટ

ટ્રાન્સ ફેટ  અનેક પ્રકારના રોગો માટે જિમ્મેદાર માનવામાં આવે છે. તેનું સેવન કરવાના કારણે તમને મોટાપાની દિલની અને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાઓ થઈ શકે છે. સાથે સાથે જરૂર કરતાં વધુ માત્રામાં તેનું સેવન કરવાના કારણે તમારા મગજની કોશિકાઓને જાય છે. અને જે તમારી યાદ સકતી ને ઘટાડી દે છે. સાથે સાથે તમારી તાર્કિક ક્ષમતા ની અંદર પણ ઘટાડો થાય છે.

 

જંક ફૂડ

ફાસ્ટ ફૂડ અને જંકફૂડ અને પ્રકારની બીમારીઓને નોતરે છે. અને સાથે સાથે તેનું સેવન કરવાના કારણે તેની અંદર રહેલા રસાયણો તમારા મગજની વિચારવાની ક્ષમતાને ઘટાડી દે છે.

પ્રોસ્ટેટ પ્રોટીન

પ્રોટીન આપણા શરીરની માંસપેશીઓ ના વિકાસ માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે. પરંતુ પ્રોસ્ટેટ પ્રોટીન જેવી વસ્તુઓ તમારા મગજ માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. આથી જ તેનું સેવન કરતાં બચવું જોઈએ.

કેફીન

નિયમિતરૂપે 3 કપ કેફીનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રામાં કેફીનનું સેવન કરવામાં આવે તો તેનો સીધી જ અસર તમારા મગજ ઉપર પડે છે. તે તમારા મગજને મંદ બનાવી દે છે અને તેના વિચારવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે.

કૃત્રિમ સ્વીટનર

કૃત્રિમ સ્વીટનર ની અંદર ટોક્સીક પદાર્થ ઉપલબ્ધ હોય છે. જે તમારા મગજ માટે યોગ્ય માનવામાં આવતા નથી. તેનું સેવન કરવાના કારણે તમારા મગજને સંબંધિત અનેક પ્રકારની જટિલ બીમારીઓ ઉત્પન્ન થઈ શકે છે.

ટોફું

ટોફૂનું નું જરૂર કરતાં વધુ માત્રામાં સેવન તમારા મગજ ના સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી. એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે જરૂર કરતાં વધુ માત્રામાં ટોફૂનું સેવન તમારા મગજ ને કમજોર બનાવી દે છે. અને સાથે સાથે તમારી યાદ શક્તિ ને પણ સમાપ્ત કરી દે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here