ઘર માં રહેલી ગરીબી દૂર કરવા માટે આ સિક્રેટ જગ્યાએ રાખી દો લાફીંગ બુધ્ધા, ઘર માં પૈસાની થશે રેલમછેલ.

0
1288

મિત્રો અમુક ઘરની અંદર ખૂબ મહેનત કરવા છતાં પણ બરકત હોતી નથી. ઘરનો સભ્ય ઘરે પરિવારના લોકોને સુખી રાખવા માટે ખૂબ મહેનત કરે છે. તેમ છતાં ઇચ્છુક ફળ મળતું નથી. તેની પાછળનું કારણ વાસ્તુશાસ્ત્ર અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ હોઈ શકે છે. આજે અમે તમને લાફિંગ બુદ્ધા ના લાભો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઘરમાં અમુક સિક્રેટ જગ્યા ઉપર બુદ્ધા રાખવાથી તમારી ગરીબી દૂર થઇ જશે.

મિત્રો તમે ઘણા બધા ઘર કે ઓફિસની અંદર લાફિંગ બુદ્ધા જોયા હશે. વ્યક્તિના જીવનમાં લાફિંગ બુદ્ધા ખૂબ જ મહત્વ છે. લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તમે જોયું હશે કે માર્કેટની અંદર અલગ અલગ પ્રકારના લાફિંગ બુદ્ધા મળતા હોય છે. પણ તેમાંથી કયા પ્રકારના અને ક્યાંથી લાફિંગ બુદ્ધા ખરીદવા એ પણ એક અગત્યની વાત છે.

સૌથી પહેલા તો અમે જણાવીશું કે લાફિંગ બુદ્ધાને કેવી રીતે રાખવા જોઈએ. દરેક ઘરની અંદર લાફિંગ બુદ્ધાને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખવા ખૂબ જરૂરી છે. તમારે ઘરના મુખ્ય દ્વાર પર લાફિંગ બુદ્ધા ને એવી જગ્યા ઉપર રાખવાના છે કે જેથી ઘરમાં આવનારી દરેક વ્યક્તિની નજર લાફિંગ બુદ્ધા ઉપર સીધી પડવી જોઈએ. આ માટે તમારે લાફિંગ બુદ્ધા ને જમીનથી ત્રણ ફૂટની ઊંચાઈએ રાખવા જોઈએ. તમે તેને કોઈ ટેબલ ઉપર કે પછી કોઈ સારી જગ્યાએ રાખી શકો છો. પણ એક વાતનું ધ્યાન રહે કે કોઈ તેને ભટકાઈ નહીં તેવી જગ્યાએ રાખવું જરૂરી છે.

મિત્રો લાફિંગ બુદ્ધાની સ્માઈલ ની જેમ જ આપણી જિંદગી પણ ખુશખુશાલ રહે એ માટે લાફિંગ બુદ્ધાને ઘરની અંદર રાખવા ખૂબ જ જરૂરી છે. તમે તેને ઓફિસની અંદર પણ રાખી શકો છો. તેના દ્વારા ઘરની અંદર અને શાંતિનો વાસ થાય છે. આ ઉપરાંત તમારી આવકમાં પણ બમણો વધારો થશે.


માર્કેટની અંદર અનેક પ્રકારના લાફિંગ બુદ્ધા જોવા મળે છે. પરંતુ તમારે માત્ર એવા જ લાફિંગ બુદ્ધા ખરીદવા જોઈએ કે જેના હાથમાં થયેલો હોય, અને આ થેલો પણ છલકાયેલા હોય. થેલા ની અંદર થી વસ્તુ ભરાઈને બહાર નીકળતી હોવી જોઈએ. સામાન્ય રીતે લાફિંગ બુદ્ધા માટીમાંથી બનાવવામાં આવે છે. પરંતુ ઘરની સુખ શાંતિ માટે ધાતુ માંથી બનાવેલી મૂર્તિ ખૂબ શુભ માનવામાં આવે છે. તેનો પ્રભાવ બીજા કરતા અલગ હોય છે.

તમે જોયું હશે કે ઘણી વખત કોઈ બિઝનેસમાં કે પછી ઘરના પ્રશ્નો ની અંદર વ્યક્તિ નિર્ણય લઈ નથી શકતો. વ્યક્તિની નિર્ણયશક્તિ નબળી પડતી હોય છે. પરંતુ જો તમે તમારી ઓફિસ કે પછી ઘરની અંદર હસતા હોય તેવા લાફિંગ બુદ્ધા ને સ્થાન આપશો તો તમારું જીવન પણ ખુશખુશાલ બની જશે. આમ કરવાથી તમારે નિર્ણય શક્તિ પણ વધે છે.

તને લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘર કે પછી ઓફિસ એમ બંને જગ્યાએ રાખી શકો છો. પરંતુ તમારે તેની ઊંચાઈ એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત મૂર્તિ ખંડિત ન હોય તેની પણ તકેદારી રાખવાની રહેશે. તમારે મૂર્તિને દરરોજ સવારે સાફ કરવાની રહેશે તેના ઉપર થોડી પણ ધૂળ હોવી જોઈએ નહીં. જો તમારી મૂર્તિ ભૂલથી ખંડિત થઈ જાય તો તેને પાણીમાં પધરાવી દેવી.

ઘણા લોકો ભગવાનની જેમ લાફિંગ બુદ્ધા ની પણ પૂજા કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમારે લાફિંગ બુદ્ધા ની પૂજા કરવાની જરૂર નથી. તમારે માત્ર સવારે નાહી ધોઈને લાફિંગ બુદ્ધા ઉપર ચડેલી ધૂળને દૂર કરવાની રહેશે. આ વસ્તુ તમારે નિયમિત કરવાની રહેશે. ઘણા લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા હોય છે. લાફિંગ બુદ્ધા ને તમારા બેડરૂમની અંદર રાખવાથી પણ સંતાન પ્રાપ્તિ થઇ શકે છે. તેના દ્વારા ધનમાં વૃદ્ધિ થશે અને ઘરમાં આવેલી દરેક સમસ્યા દૂર થશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here