શરીર ની કમજોર ને ત્રણ દિવસ માં કરશે દૂર, ૬૦ વર્ષ ની ઉંમર માં મળશે ૨૫ વર્ષ જેવી સ્ફૂર્તિ. અપનાવો આ વસ્તુ.

0
11594

મિત્રો દરેક લોકો એ અનુભવ કર્યો જશે કે ઘણા લોકો ને કોઈ નાનું મોટું કામ કરતાં જ થાક કે પછી કમજોરિ મહેસુસ થતી હોય છે. જો કરતાં લોકો કે પછી બીજનેસ કરતાં લોકો જ્યારે ઘરે આવે છે ત્યારે થાઈ કે કારણે ઘર આવીને પરિવાર ના લોકો સાથે વાત કર્યા વગર સૂઈ જતાં હોય છે. આ બધાનું કારણ શરીર ની કમજોરિ અને કામ નો થાક છે.

નાનપણ થી પાડવામાં આવેલી કુટેવ અને અયોગ્ય ભોજન ના કારણે આવું બનતું હોય છે. જે શરીર ને અંદર થી ખોખલૂ બનાવી દે છે. જેના કારણે માણસ કમજોરિ અનુભવ કરે છે અને વજન પણ વધ્યા કરે છે. ઘણા લોકો આ બીમારીને નજર અંદાજ કરતાં હોય છે પણ તેના કારણે તમારે ભવિષ્ય માં ઘણું સહન કરવું પડતું હોઈ છે. પણ આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જેના દ્વારા તમે ૬૦ વર્ષ ની ઉમર માં પણ ૨૫ વર્ષ ની સ્ફૂર્તિ નો અનુભવ કરશો. આ માટે સૌ પ્રથમ તમારે અખરોટ ની જરૂર પડશે જે હૃદય થી લઈને મગજ સુધી ખુબજ ફાયદાકારક છે. આ ઉપરાત તેના દ્વારા શ્વાસ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે માનસિક તણાવ માં રહેતા વ્યક્તિ ને બહાર કાઢે છે. ઘણી વખત તણાવ નાં કારણે વ્યક્તિ શારીરિક કમજોરી નો શિકાર બનતો હોય છે. સાંધાનો દુઃખાવો અને કોલેસ્ટેરોલ લેવલ ને ઝડપ થી ઓછું કરે છે.તમરે માર્કે માથી અખરોટ લાવીને તેમાથી ગિરિ કાઢી લેવાની છે ત્યાર બાદ સૂકી દ્રાક્ષ ની જરૂર પડશે. કારણ કે તેમાં આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાયબર થી ભરપુર તત્વો હોય છે. જે કમજોરી દૂર કરવા અને આંખો ની નજર માટે ફાયદાકારક છે. હવે તમારે દોરા વાળી મિસરી લેવાની છે. ત્યાર બાદ એક ગ્લાસ દૂધ જોશે.હવે તમારે દૂધ માં પાંચ અખરોટ અને થોડા કિસમિસ નાખીને દૂધ ને ઉકાળવા નું છે. સારી રીતે ઉકાળી ગયા બાદ તેમાં મિસરી મિક્સ કરવાની છે. મિસરી નો દોરો કાઢી તેને પીસી અડધી ચમચી દૂધ માં એડ કરો. હવે ચમચી વડે દૂધ ને ઠંડુ કરો. તો તમારી દવા તૈયાર છે.


મિત્રો આ રીતે ચાર વસ્તુ નું સેવન કરવાથી તમારા શરીર ની કમજોરી દૂર થશે. અને તમને ચુસ્તી અને સ્ફૂર્તિ આપશે જેથી નાની મોટી બિમારીઓ તમારા શરીર ની નજીક પણ નહિ આવે. આ ઉપરાંત તમે સારી રીતે પારિવારિક સુખ પણ ભોગવી શકશો.મિત્રો આપણે બનાવેલી દવાનો ઉપયોગ તમે દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો. પણ રાત્રે તેનું સેવન ન કરવું. સવારે ઊઠીને કે જોબ માં જતી વખતે કે જોબ પરથી આવીને ગમે ત્યારે તેનું સેવન કરી શકો છો. તમારે તમારે દૂધ ને થોડું હળવું ગરમ રાખવાનું છે તઆત તેને ચાવી ચાવી ને ખાવાનું છે. આમ કરવાથી ત્રણ દિવસ માં કમજોરી ધીરે ધીરે ખતમ થઈ જશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here