જ્યારે તમે ત્રણ-ચાર દિવસ માટે ઘરથી બહાર જાઓ ત્યારે ફ્રિઝરમાં રાખી દો આ સિક્કો, ઘરે આવીને જોશો તો ચમત્કાર થઈ જશે.

0
1134

દરેક લોકોને ફરવા જવું ખૂબ જ ગમે છે. જ્યારે વેકેશન હોય કે પછી બાળકો ને છૂટી હોય ત્યારે મોટાભાગે લોકો ત્રણ ચાર દિવસ માટે બહાર ફરવા નીકળી જતા હોય છે. જ્યારે લોકો ઘરની બહાર ફરવા જાય છે ત્યારે ચાર દિવસ માટે બંધ રહે છે. ઘરની અંદર એવી ઘણી વસ્તુઓ હોય છે કે જે 3-4 દિવસ માટે ઘરમાં પડી રહેવાના કારણે બગડી જતી હોય છે.ઘણી વખત વસ્તુ ઘરમાં લાવીને અચાનક ફરવા જવાના કારણે તે વસ્તુ શું કરવું તે સમજાતું નથી.

મોટાભાગે લોકો આવી વસ્તુઓને ફ્રિજમાં મુકી દેતા હોય છે. ફ્રીજ એ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. એટલે કે તે લાઇટ પર કાર્ય કરે છે. ફ્રી હંમેશા 24 કલાક માટે ચાલુ રહે છે તેની સ્વીચ આપણે ક્યારેય બંધ કરતા નથી. જ્યારે ફ્રીજ કુલિંગ પકડે છે ત્યારે તે આપમેળે બંધ થઈ જતું હોય છે. જ્યારે આપણે ઘરની બહાર જઈએ છીએ અને ખાવાની વસ્તુ ફ્રિજમાં મૂકી હોય છે અને જો લાઈટ પાછળથી ચાલી જાય તો આ વસ્તુઓ ખરાબ થઈ જતી હોય છે. જેના કારણે ખાવા ને લઈને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

તો આ માટે શું કરવું. તમને કેવી રીતે ખબર પડશે કે તમે ગયા પછી લાઈટ હતી નહીં અને ખાવાની વસ્તુ બની ગઈ છે. કારણ કે ત્રણ-ચાર દિવસ સુધી ફ્રીજમાં રહેલી વસ્તુ ખાવાનું થોડું ખતરનાક હોય છે, જો વચ્ચે વચ્ચે ફ્રીજ બંધ રહેતું હોય તો. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને આ પ્રકારના પ્રશ્નો જવાબ આપીશું.

આ માટે તમારે માત્ર એક ગ્લાસ પાણી લેવાનું છે. બને ત્યાં સુધી કાચનો ગ્લાસ વાપરવો યોગ્ય રહેશે. આ પાણી ભરેલા ગ્લાસને તમારે ફ્રિજમાં રાખવાનો છે. ગુજરાતી વિશે તમારે આ ગ્લાસને બહાર કાઢીને જોશો તો તે તરફ થઈ ગયો હશે. હવે આ બરાબર પણ તમારે એક સિક્કો રાખવાનો થશે. આ માટે તમે એક રૂપિયાનો બે રૂપિયાનો કે પાંચ રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરી શકો છો.

તમને થતું હશે કે આવી રીતે બરફ થઈ ગયેલા ગ્લાસ ઉપર સિક્કો મુકવાનો શું ફાયદો? એનો જવાબ તમે ક્યારે મળશે કે જ્યારે તમે ફરી ને ત્રણ ચાર દિવસ બાદ ઘરે પાછા આવો છો. ઘરે આવ્યા પછી તમારે સિક્કો કઈ જગ્યાએ છે તે ચેક કરવાનું છે.

તમે ગયા ત્યારે સિક્કાને આપણે ગ્લાસના ઉપરના ભાગમાં મૂક્યો હતો. જો તમારો સિક્કો ગ્લાસના તળિયે પાણીમાં જોવા મળે તો સમજી લેવું કે તમારા ઘરમાં પાવર કલાકો સુધી કટ થઇ ગયેલી છે. તે ગ્લાસમાં રહેલ બરફનું પાણી થઈ ગયું હતું. લાઈટ આવ્યા બાદ ફરી બરફ જામ્યો. મતલબ કે ફ્રીઝમાં પડેલ ખાવાનું ફ્રેશ રહ્યું નથી. વધુ સમય લાઈટ ગયાને કારણે તે ખરાબ થઈ ગયું હશે.

ઘરે આવ્યા બાદ જો ગ્લાસમાં રહેલ સિક્કો તળિયે પણ નહીં અને ઉપર પણ નહીં એવી રીતે દેખાય તો સમજી લેવું કે થોડા સમય પૂરતી લાઈટ ગઇ હતી પણ તુરંત આવી ગઈ હતી એટલા માટે તમારું ખાવાનું હજુ ફ્રેશ હશે. અને જો એ સિક્કો હજુ ત્યાંને ત્યાં જ ઉપર જ મળે તો સમજી લો પાવરકટ થયો જ નથી અને ફ્રીઝ એક વખત પણ બંધ નથી થયું.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here