જાણી લો આ રહસ્ય, શા માટે રાતે લાશને એકલા સાચવવામાં નથી આવતી.

0
1249

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે વ્યક્તિનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ નક્કી જ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેને એક ક્ષણ માટે પણ રાત્રે એકલા રાખવામાં આવતો નથી. આ ઉપરાંત હિન્દુ ધર્મની અંદર રાતના સમયે અંતિમ સંસ્કાર પણ નથી કરવામાં આવતી. રાતના સમયે વ્યક્તિના મૃતદેહને બધા સભ્યોની વચ્ચે રાખવામાં આવે છે.

મૃત્યુબાદ વ્યક્તિ માટે જે ક્રિયા કરવામાં આવે છે તેને અંતિમ વિધિ કહેવામાં આવે છે. મૃત્યુ બાદ રાતના સમયે કોઇ વ્યક્તિની અંતિમક્રિયા કરવામાં આવતી નથી. શું તમે ક્યારેય આ બાબત વિશે વિચાર્યું છે? આ ઉપરાંત રાતના સમયે કોઈ લાશને સ્મશાન ઘાટમાં પણ લઈ જવામાં નથી આવતી. તેને ઘરમાં જ સાચવી રાખવામાં આવે છે. મૃત્યુબાદ શરીરની બાજુમાં તુલસીના છોડને રાખવામાં આવે છે. કારણ કે આ સંજોગોમાં દુષ્ટ આત્મા તેના શરીર ઉપર તેનો અધિકાર પણ જમા કરી શકે છે. એટલા માટે લોકોએ રાત્રે તે શરીર એકલું રાખવું જોઈએ નહી.

તમારું મૃત્યુ કેવી રીતે થશે? એ જાણવા માંગો છો?

મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તેના મૃત્યુનો સમય પણ નિશ્ચિત કરી દેવામાં આવે છે. ગરુડપુરાણ ની અંદર મૃત્યુને લઈને એવા ઘણા બધા સત્ય જણાવવામાં આવ્યા છે કે જે સાંભળીને તમે પણ ચોકી જશો. તે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ખરાબ કાર્ય કરે છે તેને મૃત્યુ બાદ કઈ પ્રકારની સજા મળે છે તેનો ઉલ્લેખ પણ ગરૂડ પુરાણમાં કરવામાં આવ્યો છે.

૧) મિત્રો જે વ્યક્તિ ભગવાન ની અંદર શ્રદ્ધા રાખે છે, વિધિ વિધાન અનુસાર ધર્મનું પાલન કરે છે, પરિવારનો વિશ્વાસ થતો નથી, કોઈનું દિલ દુભાવતા નથી તેવા વ્યક્તિઓને મૃત્યુબાદ સુખદ અનુભવ થાય છે.

૨) આ દુનિયામાં એવા પણ ઘણા લોકો છે કે જે એકબીજા વચ્ચે તણાવની અનુભૂતિ કરાવે છે. તેઓ લાલચ તથા સ્વાર્થની ભાવના ઉત્પન્ન કરે છે અને લોકો વચ્ચે રહીને લોકોને ભડકાવે છે તથા બીજાને શારીરિક કષ્ટ આપે છે તેવા લોકોને મૃત્યુ બાદ ઘણી પીડા અનુભવી પડે છે.

૩) ઘણા લોકો બીજાની સમક્ષ ખૂબ જ ખોટું બોલે છે, લોકોનો ભરોસો તોડે છે, શાસ્ત્રો અને વેદોમાં જણાવ્યા અનુસાર વ્યવહાર કરતા નથી, આવા લોકોનો જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેમનું મોઢું સુકાઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તથા આવા લોકોનું મૃત્યુ કરુણ હોય છે.

મિત્રો અમુક સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારા મૃત્યુ નજીક આવી રહ્યું છે. જય કોઈ વ્યક્તિ ઉપર લીલા કલરની માખીઓ ઘેરાવા લાગે ત્યારે સમજી લેવું કે એક મહિનાની અંદર તેનું મૃત્યું નિશ્ચિત થશે. આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિને શરીરનો રંગ લીલો પડવા લાગે ત્યારે તેનું મૃત્યુ નજીક હોય છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here