કુળદેવીને માનતા હોય તો આ વાત જરૂર વાંચજો – કુળદેવી અને કુળદેવતાનો મહિમા

1
23795

કળિયુગ વિષે કહેવાયું છે કે કળીયુગમાં એક વાર ભગવાનના નામનું સ્મરણ કરશો તો તેનું ફળ લાખો ગણું મળશે. આજે આપણે કુળદેવી વિષે જાણીશું. તેના મહિમા વિષે જાણીએ.

દરેકના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે.

જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે..

જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે..ને આ એક સત્ય હકીકત છે.

• વર્ષમાં એક વખત શક્ય હોય તો અવશ્ય કુળદેવી કે કૂળદેવતા (ઇષ્ટદેવ)ની મુલાકાત લો.

• વર્ષ દરમ્યાનનો જીંદગીનો થાક ઉતરી ગયાનો અહેસાસ અવશ્ય થશે.

• જીંદગીમાં પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલીઓ માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે.

• ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે.

■ આ જે વ્યક્તિને અહેસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે.

આમાં તાર્કિક દલીલને કોઈ સ્થાન નથી.

ઘણા લોકો કહે છે..

બધું નશીબથી ચાલે છે અરે ભાઈ બધું નસીબથી ચાલે છે, તો બીમાર પડે છે તો હોસ્પીટલમાં કેમ જાય છે? ‘મૂકી દે તારી જીંદગીને નસીબના ભરોસે.’

■ આ બધી શક્તિપીઠ છે, અને તે એક હોસ્પીટલ જેવું જ કામ કરે છે.

• અમુક દુઃખ દર્દ નો જીંદગી મા તમને અહેસાસ નથી થતો..

તેનું કારણ માઁની કૃપા જ હોઈ શકે.

દર્દીના ઓપરેશન વખતે એનેસ્થેસિયા જે કામ કરે છે. તે આ ભક્તોના દુઃખ વખતે માઁની કૃપા કામ કરે છે.

તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલમાં જવું પડે.તેની જેમ અમુક જીંદગીના દુઃખ એવા હોય છે.જે ના કહેવાય ના સહેવાય તેવા હોય છે.

આવા સમયે એક જ ઉપાય કુળદેવીનું શરણ

તેથી તો તેને શક્તિપીઠ કહે છે. નવી શક્તિનો સંચાર અને નવા વિચારોનો પ્રારંભ

ઘણા લોકો કહે છે કે સમય નથી, ઘણા લોકો કહે ઉંમર થઇ ગઈ, અરે ભાઈ 365 દિવસમાંથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યાએ બગાડ્યા નથી ?

પેન્શન લેવા કે, બેન્ક મા TDS ના ફોર્મ ભરતી વખતે તમારામાં શક્તિ ક્યાંથી આવે છે?

તમારી ધાર્મિક મુલાકાતને ઉંમરના બહાના નીચે દબાવી તો નથી દેતાને?

ખરેખર અશક્ત, અપાહીત હોય ત્યારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે.

આપણા કુળદેવી ને કુળદેવતા આપણી ભાવભકિતનાં ભૂખ્યા છે તેમનામાં શ્રદ્ધા રાખીશું તે આપણા માટે સારી છે

નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય.

►બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારાથી દ્વારકા નહીં

અવાય તો ભગવાન સ્વયં ડાકોરમાં આવી ગયા.

► ભકતોના પ્રેમમાં નિખલાસતા અને સચ્ચાઈ હોવી જોઈએ.

► જે માઁ જગડુશાના વહાણ ઉગારી શક્તી હોય.

► જે પ્રભુ અર્જુનના રથના સારથી બની સકતા હોય.

તેની કૃપા વિશે શંકા ના હોય..

કુળદેવી, ઇષ્ટદેવ બધાની ઈચ્છા પૂરી કરે.

જો તમે કુળદેવીને માનતા હોય તો આ મેસેજને શેર કરીને બીજા લોકોને એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકોમાં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહિ હોય તો જાગૃત થશે.

 

►જય માતાજી◄

रिद्धि दे सिद्धि दे अष्ट नव निद्धिदे, वंश में वृद्धि दे बाकबानी, ह्रदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभूरानी दुःख को दूर कर सुख भरपुर कर आश संपूर्ण कर दास जानी सज्जन सो हित दे कुटुंब में प्रीतदे जंग में जीत दे मॉ भवानी.

 

Facebook Comments

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here