પાણી પીવો અને ફક્ત ૧૦ દિવસમાં ઘટાડો વજન – જાણો કેવી રીતે..

0
9753

પાણી પીવો અને ઘટાડો વજન 10 જ દિવસમાં

 

જેને વજન વધારે હોય તેને ઘટાડવાનો પ્રશ્ન અને જેને વજન ઓછુ હોય તેને વજન વધારવાનો પ્રશ્ન રહે છે, મોટા ભાગે દરેક લોકો આ પ્રશ્નથી ચિંતિત રહે છે. તો ચાલો આજે આપણે પાણી પી ને વજન ઘટાડવાના ઉપાયો જોઈએ.

(1) લંચ કે ડિનરના 20 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી પીવો. તેનાથી ભૂખ ઓછી થશે અને ઓવરઈંટિંગથી બચશો અને વજન ઘટવામાં મદદ મળશે.

(2) સૂતા પહેલા – સૂવાના થોડા સમય પહેલા 1 ગ્લાસ પાણી પીવો. તેનાથી મોડી રાત્રે કંઈક ખાવાનુ મન નહી થાય. સાથે જ સવારે બોડીના ટૉક્સિન્સ બહાર નીકળવામાં મદદ મળશે.

(3) આખો દિવસ – દિવસમાં કોઈ એક સમય વધુ પાણી પીવાને બદલે આખો દિવસ થોડી થોડી વારમાં 9-10 વાર પાણી પીતા રહો. તેનાથી બોડીમાં પાણીની કમી નહી થાય અને વજન ઘટવામાં મદદ મળશે.

(4) સોડા જ્યુસની જગ્યાએ પાણી – દિવસભરમાં સોડા કે જ્યુસ પીવાને બદલે પાણી જ પીવો. તેનાથી બોડીમાં શુગરની માત્રા ઓછી કરવા અને વજન ઘટાડવામાં મદદ મળશે.

 

→  રીંગણ – તેમાં હાઈ ફાઈબર અને ઓછી કેલોરી હોય છે. આ કારણે આ વેટ લોસ માટે પરફેક્ટ છે.

→ ખીરા – 96 ટકા પાણી હોય છે. વિટામિન સી જે સ્કિન માટે સારા હોય છે. બોડીમાં સોજાને ઘટાડે છે.

→ દ્રાક્ષ – 92 ટકા પાણી હોય છે તથા તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જે બોડીને હાર્ટની બીમારીઓથી બચાવે છે.

→ નાશપતી – તેમા 6 ગ્રામ ડાઈટરી ફાઈબર હોય છે જે વેટ લોસમાં હેલ્પ કરે છે.

→ ઓરેંજ – 87 ટકા પાણી – એક ઓરેંજ બોડીની વિટામિન C ની એક દિવસની જરૂરિયાતને પુર્ણ કરે છે.

→ પાલક – તેમા વિટામિન A અને C અને પ્રોટીન પુષ્કળ હોય છે જે વેટ લૉસમાં મદદ કરે છે.

→ પાઈનેપલ – 87 ટકા પાણી – તેમા એંટીફ્લેમેટરી ગુણ હોય છે જે પેન રિલીફમાં હેલ્પ કરે છે.

→ શિમલા મરચા – 92 ટકા પાણી – તેમા વિટામીન સી વિટામિન બી6 થાઈમિન, ફોલિક એસિડ અને બીટા કૈરોટિન ભરપૂર હોય છે.

→ ટામેટા – 95 ટકા પાણી – તેમાં લાઈકોપિન એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે બોડીને સ્કિનના કેન્સરથી બચાવે છે.

 

સ્વાસ્થ્ય સંબંધિત બીજા લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો..

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here