હાર્ટ અટેક થી જીવ બચાવવો છે? તો તરત કરો આ ઝાડના પાન નું સેવન. જાણી લો તેના ફાયદાઓ વિશે.

0
729

આજના સમયમાં હાર્ટઅટેક એક ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. મોટા ભાગના લોકો આ પ્રકારની સમસ્યાથી પીડાતા હોય છે. આજની બદલાતી જતી રહેણી-કહેણી ના કારણે લોકોના શરીર ની અંદર જરૂર કરતાં વધુ માત્રામાં કોલેસ્ટ્રોલ જમા થતું જાય છે. જેથી કરીને લોકો હાર્ટએટેકની સમસ્યાથી પીડાતા હોય છે. હાર્ટ અટેક એક એવી બીમારી છે કે જે કોઈપણ વ્યક્તિને આ બીમારીનો સામનો કરવો પડે તેની જે ઉપર જોખમ બની જાય છે. ઘણા લોકો એવા છે કે જે હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
જ્યારે કોઈ પણ વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હોય ત્યારે તેને યોગ્ય સમયે અને યોગ્ય સારવાર આપવામાં આવે તો તેના કારણે તે વ્યક્તિનો જીવ બચી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા જ ઝાડ વિશે અને તેના પાન વિશે કે જેનું સેવન કરવાના કારણે તમે પણ હાર્ટ અટેક થી બચી શકો છો. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર પણ આ ઝાડ ના ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કહ્યું છે એ ઝાડ કે જે તમારો જીવ બચાવશે હાર્ટઅટેકથી.
લગભગ દરેક ગામ ની અંદર પીપળાના ઝાડ હોય છે. પીપળાના ઝાડને પહેલેથી જ આપણે પવિત્ર માનીએ છીએ. અને સમયે સમયે તેની પૂજા-અર્ચના કરતા હોઈએ છીએ. પીપળાનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ જો આયુર્વેદિક દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો પીપળા ની અંદર અમુક એવા ગુણો હોય છે જે તમને અનેક પ્રકારની સમસ્યાઓથી બચવા માં મદદરૂપ સાબિત કરી શકે છે. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે પીપળાના પાન ની અંદર અમુક એવા ગુણો હોય છે, જે તમને હાર્ટએટેક જેવી જીવલેણ બીમારીથી પણ બચાવી શકે છે.જો કોઈ પણ વ્યક્તિના હાર્ટએટેક આવ્યો હોય તો તેના માટે પીપળાના પાનનો યોગ્ય રીતે ઉકાળો બનાવી તેને પાવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે. આ માટે સૌપ્રથમ પીપળાના એકદમ વિકસિત અને લીલા રંગના પાન લેવા. ત્યારબાદ તેનો છેડાનો ભાગ કાપી લેવો. હવે પીપળાના પાનને પાણીથી બરાબર ધોઈ લો. અને 1 ગ્લાસ જેટલા ગરમ પાણીની અંદર આ પાંદડા ને નાખી દો. ત્યારબાદ આ પાણીને ઉકળવા દો અને અંદાજે અડધુ પાણી રહે ત્યાં સુધી તેને બરાબર ઉકળવા દો.હવે આ પાણીને બરાબર ગાડી લો, અને તેને ઠંડું થવા માટે રાખી દો. હવે આ મિશ્રણને ત્રણ સરખા ભાગ ની અંદર વહેંચી લો. અને દિવસમાં ત્રણ વખત આ મિશ્રણને ત્રણ ત્રણ કલાકના અંતરે સેવન કરવાનું છે. જો સતત 15 દિવસ સુધી આ પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર બ્લોક થયેલી કોઈપણ નળીઓ ખુલી જાય છે. અને સાથે સાથે હાર્ટ અટેકની સંભાવના પણ ઘટી જાય છે.આમ જો પીપળાના પાન નો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની બ્લોક થયેલી નળીઓ ખુલી જાય છે. અને તમે પણ હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીથી બચી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here