આજની દીકરીઓ એ ખાસ વાંચવા અને જીવનમાં ઉતારવા જેવી આ વાત છે.

0
3746

બેટા કઇ વિચાર માં લાગે છે

આ પ્રશ્ન એક પાડોશી ના ઘેર નવી પ્રેમ લગ્ન કરી આવેલી એક દિકરી ને બાજુ વાળા કાકી કરે છે.

કાકી :- કેમ ચુપચાપ બેઠી છે, કઇ તકલીફ હોય તો કહે, તુ મારી દીકરી જેવી છે હૂ કોઇ ને નહિ કહીશ.

દિકરી:- મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ કાકી

કાકી:- કેમ નથી ગમતુ, પ્રેમ નો ઉભરો બેસી ગયો.

દિકરી:- ના કાકી પ્રેમ નો મતલબ સમજાઈ ગયો

કાકી:- કઇ સમજણ ના પડી

દિકરી:- આજે અમારે મેરેજ કરે બે વર્ષ પુરા થવા આવ્યા, મે મારા પપ્પા-મમ્મી, ભાઇ-ભાભી, કાકા-કાકી, દાદા-દાદી ને વિશ્વાસ ઘાત કરી મે આ પ્રેમ ને અપનાવ્યો આજે મારી ભુલ નુ હુ પ્રાયશ્ચિત કરવા માગુ તો પણ કરી ના શકુ…!!

કાકી:- કેમ હવે ખબર પડી?

દિકરી:- હા કાકી મને આજે ખબર પડી કે મે આ પ્રેમ માટે કવડુ મોટુ બલિદાન આપ્યુ એક દિવસ હતો મને શરદી થાય તો મારુ પરીવાર આખુ આખી રાત જાગે, અને આજે મને બે દિવસ થી તાવ આવે છે કોઈ પુછવા વાળુ નથી. એક દિવસ હતો મારે સો રૂપિયા માગુ હજાર મળતા આજે સો માગુ પચાસ પણ નથી મળતા.

કાકી:- બેટા એતો તારે લગ્ન કરવા પહેલા વિચાર કરવો હતો.!! હવે શુ ફાયદો?

દિકરી:- હા કાકી, પણ આજે મને મારા પરિવાર વાર ની બહુ યાદ આવે છે મારા પપ્પા રોજ મારા માટે કઇ ને કઈ લાવતા તે પપ્પા સાથે મે વિશ્વાસ ઘાત કર્યો તેમની વિસ વર્ષ ની પરવરીશ ના બદલામાં મે તેમની બાકી ની જીંદગી નરક બનાવી દિધી તે મને કહેતા તુ મારો કલેજા નો ટુકડો છે પણ મે તેમને બદનામી સિવાય કઇ ના આપ્યુ આજે પણ મને યાદ છે મારા પપ્પા-મમ્મી કહેતા મારી લાડકી ને ધામ ધુમ થી લગ્ન
કરવા તેમના સપના ને મે ચકનાચુર કરી નાખ્યા, મારી મમ્મી તો મારા માટે તૈયારી પણ શરુ કરી દિધી હતી કરીયાવર થી દાગીના પણ
ઘરમાં આવી ગયા હતા. મારા ભાઇ એ તો મારા માટે પોતાના ખર્ચા માં કાપ મુકી મારા લગ્ન માટે બચત કરવા લાગ્યા હતા કેટલુ મારા માટે
મારુ પરીવાર વિચાર તુ હતુ અને હુ તેમનો વિચાર કર્યો વગર એક છ મહિના ના પ્રેમ ને અંધ બની પસંદ કરી બેઠી..

કાકી:- હવે બેટા અફસોસ કરવા થી શુ ફાયદો જે થવાનુ હતુ, તે થઇ ગયુ. પણ બેટા એક વાત હુ ના સમજી તે આ છોકરા માં જોયુ ?

દિકરી:- કાકી મને ફસાવા માં આવી છે…મારી એક બહેનપણી હતી તે રોજ નવા નવા કપડા રોજ નવી નવી ગાડીઓ માં ફરતી એક દિવસ તે મને તેના સાથે ફરવા લઈ ગઈ અમે અમે આખો દિવસ ફર્યા મને આ નવો અનુભવ ગમવા લાગ્યો અને મે પણ મારી બહેનપણી ના બોયફ્રેન્ડ ને મે મારી તરફ વારી લીધો અમે એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા.

એક દિવસ તેને લગ્ન નો પસ્તાવ મુકયો મે તેને ના પાડી તે કહેવા લાગ્યો મને તારી બહેનપણી લગ્ન કરવા તૈયાર હતી પણ મને ખબર પડી કે તેને તો મારા જેવા બીજા ઘણા બોયફ્રેન્ડ છે તે મારા લાયક નથી. હુ સાચા પ્રેમ કરવા વારી ને શોધતો હતો ને તુ મળી ગઈ ખરેખર તારા જેવી પત્ની મળવીએ નસીબ ની વાત છે. તુ નહિ મળે તો હુ આત્મહત્યા કરીશ. તેવી રીતે ઇમોશનલ બેલ્કમેન કરી મને લગ્ન માટે રાજી કરી હુ નાદાન તેની ચાલ માં ફસાઈ ગઇ ને,

એક દિવસ અમે કોર્ટ મેરેજ કરી નાખ્યા, તેના કહેવા પ્રમાણે મારે આ બાબતે કોઈ ને ચારપાંચ મહિના જાણ કરવા ની ના પાડી હતી અને અમે છ મહિના પછી ઘર છોડીને ભાગી ગયા આજે જ્યારે આની અસલિયત મારી સામે આવી પણ હવે મારા થી કઇ થઈ સકે તેમ નથી…

કાકી:- તારા પપ્પા નો ફોન નંબર આપ હુ સમજાવીશ.

દિકરી:- કાકી મારા પપ્પા ને મે બહુ દુઃખ આપ્યુ વહે તે મને ભુલી ચુક્યા છે હુ ફરી તેમને દુઃખ આપી શકુ તેમ નથી..

કાકી:- બેટા એક વાત કહુ બાપ ક્યારેય પોતાના સંતાનોને ભુલતો નથી એને ખબર પડશે કે મારી દિકરી દુ:ખી છે આખી દુનિયા ને છોડી
તારા દુઃખ દૂર કરવા માટે તૈયાર થઈ જશે.

દિકરી:- કાકી કઇ પણ કરો મને મદદ કરો…એક દિવસ તે સામે તેના પપ્પા ને ભાઇ ને જોઈ આવક થઈ જાય છે ને તે જ પળ પોતાનુ માથુ પોતાના પપ્પા ના ખભે મુકી બહુ રડે છે અને તેજ પળ પોતાની દિકરી ને લઇ પોતાના ઘેર આવી જાય છે અને તેની દિકરી ના સુખ માટે શું કરવુ તેના માટે કામે લાગી જાય છે.

લી. એક દીકરી

આ વાર્તાલાપ કાલ્પનિક હોય કે સત્ય પણ આ વાસ્તવિક પરિણામો જોયા અથવા સાંભળવામાં જરૂર આવ્યા હશે…..

આ વાત દરેક દિકરીને સમજવાની જરૂર છે…

તમારા અભિપ્રાય આવકાર્ય છે…. આ વાર્તાલાપમાં થોડું પણ સમજવા જેવું લાગ્યું હોય તો અચૂક આપના મિત્રો સાથે શેર કરજો….

ધન્યવાદ….

આવી જ અવનવી માહિતી મેળવવા આપણા BORN PEDIA facebook પેઈજ ને લાઇક કરો..

દીકરી વિશેના અન્ય બીજા લેખ વાંચવા માટે નીચે click કરો.

1. બુધવારે દીકરીને પિયરથી સાસરે આ કારણથી નથી મોકલતા..

2. દીકરીઓના છુટા-છેડા થવા પાછળનું કારણ જાણો…

3. દીકરી આવું પણ કરી શકે છે..??( આ કોઈ વાર્તા નથી પણ સત્યઘટના છે.)

4. ઢાઇ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઇ.

5. અચૂક વાંચજો. માયલો જીવતો હોય તો આંખો ભીની થયા વિના નહી રહે…

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here