એક શોધ માં જાણવા મળ્યું કઈક આવું: આ વસ્તુ નું જ્યૂસ પીવાથી ૪૦ દિવસમાં કેન્સર થાઈ છે ખત્મ. આજ સુધી કુલ ૪૨૦૦૦ લોકો નો બચ્યો છે જીવ.

0
1770

મિત્રો આ દુનિયામાં સૌથી ભયંકર અને જીવલેણ બીમારી હોય તો તે કેન્સર છે. આ બીમારીથી ગમે તેવો સક્ષમ યુવાન હોય તો પણ કાપી ઊઠે છે. કારણ કે આ બીમારીમાં બહુ ઓછા લોકો નો જીવ બચતો હોય છે. આ બીમારીના અલગ અલગ સ્ટેજ હોય છે. છેલ્લા સ્ટેજ માં પોચી ગયેલા વ્યક્તિ નું મૃત્યુ લગભગ નિતચીત હોય છે.

પણ હવે તમારે કેન્સર ની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમારા માટે એક એવું જ્યૂસ લઈને આવ્યા છીએ કે જેના સેવન માત્ર થી તમારો આ રોગ જડ મૂળ માથી ખત્મ થઈ જશે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ રોગ માત્ર ૪૦ દિવસ જ્યૂસ પીવાથી દૂર થાઈ છે. આ જ્યૂસ ના કારણે અત્યાર સુધીમાં કુલ ૪૨૦૦૦ લોકો નો કેન્સર થી બચાવ થયો છે. તો ચાલો જાણીએ આ જ્યૂસ વિષે.

૫૫% બીટ
૨૦% ગાજર
૨૦% અજમાના મૂળ
૩% બટેકા
૨% મૂળો

મિત્રો ઉપર જણાવેલી દરેક વસ્તુને તમારે તેના માપ અનુસાર મિક્ષર માં પીસી લેવાની રહેશે. તો તમારું જ્યૂસ તૈયાર થઈ જશે. તમને જણાવી દઈએ કે કેન્સર દૂર કરવાની ધૂન માં આ જ્યૂસ ને વધારે પ્રમાણમાં લેવાનું નથી. એક શોધ અનુસાર ૪૫ દિવસ સુધી સતત શાકભાજી નું જ્યૂસ પીવાથી કેન્સર થી બચી શકાઈ છે.

મિત્રો આ જ્યૂસ માં વાપરવામાં આવેલું બીટ એ લ્યુકેમિયા માટે અકસીર ઈલાજ માનવામાં આવે છે. મિત્રો તેમાં મળી અવાયું એમીનો એસિડ તમને કેન્સર થી રક્ષણ આપે છે. શોધ માં જાણવા મળ્યું છે કે આ જ્યૂસ લ્યુકેમિયા અને બીજા પ્રકારના કેન્સરના ઈલાજ માટે અકસીર છે.

જે વ્યક્તિ દરજોર બીટ નું સેવન કરે છે તેને ઓક્સીડેટીવ સ્ટ્રેસથી થતી બીમારીઓથી લડવામાં મદદ મળે છે. આ ઉપરાંત બીટ ના સેવન ના કારણે બ્લડમાં કોલેસ્ટ્રોલના લેવને ૪૦% સુધી ઓછું કરે છે. એટ્લે કે શરીર માં રહેલા ટોક્સિન પદાર્થ ને પણ તે દૂર કરે છે. પ્રેગ્નેંટ મહિલાઓ માટે બીટ એક અમ્રુત છે કારણ કે તેમાં રહેલો ફોલિક એસિડ નવજાત શિશુઓને ઘણા રોગોથી બચાવે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here