ધનવાન બાનવના આ પ્રાચીન પાંચ રહસ્યોનો ઉલ્લેખ થયો છે મહાભારતમાં, આજ સુધી તમે પણ નહીં સાંભળ્યું હોય તેના વિશે.

0
82

આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના રચયિતા વેદ વ્યાસ મુનિ છે. મહાભારત ની અંદર હજારો કહાનીઓ અને પ્રાચીન રહસ્ય છુપાયેલા છે. આ ગ્રંથની અંદર એવા ઘણા સંકેતો અને રહસ્ય વિશે જણાવવામાં આવ્યું છે કે જેને અપનાવીને મનુષ્ય પોતાનું જીવન સુખી બનાવી શકે છે. મહાભારત ની અંદર ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને દરિદ્રતા દૂર કરવા માટેના પાંચ રહસ્યો જણાવ્યા હતા. જેને જીવનની અંદર અપનાવીને ધનવાન બની શકાય છે.

એક સમયે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે હે પ્રભુ ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે મનુષ્યે શું કરવું જોઈએ? એ સમયે ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને એવા પાંચ રહસ્યો વિશે જણાવ્યું હતું કે જેને અપનાવીને કોઈ પણ મનુષ્ય પોતાના જીવનની દરિદ્રતા દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ આ પાંચ રહસ્યો વિશે.

આ રહસ્યો ની અંદર સૌથી પ્રથમ ભગવાને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ ઘરમાં રોજ ગાય ના નો દીવો કરવો જોઈએ. આ ઉપરાંત ગાયના ઘી માંથી જ પ્રસાદ બનાવીને દેવી-દેવતાઓને અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલા દરેક દેવી-દેવતાઓની કૃપા દ્રષ્ટિ મનુષ્યો પર બની રહે છે. ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. તેથી દરેક લોકોએ નિયમિત રીતે ઘરની અંદર ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.

આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે ઘરમાં રહેલી દરિદ્રતા દૂર કરવા માટે સૌપ્રથમ ઘરમાં આવેલા અતિથિને પાણી પીવડાવવું જોઈએ. આમ કરવાથી ગ્રહની ખરાબ નજર દૂર થાય છે. તેથી મહેમાન જ્યારે પણ ઘરમાં આવે ત્યારે સૌપ્રથમ તેને પાણી અર્પણ કરવું જોઇએ.

આપણે સૌ જાણીએ છીએ કે પૌરાણિક શાસ્ત્રોમાં પણ મધ ને ખૂબ જ શુદ્ધ અને પવિત્ર ગણવામાં આવ્યું છે. તેથી ઘરમાં રહેલી દરિદ્રતા દૂર કરવા માટે ઘરની અંદર મધ હોવું ખૂબ જ જરૂરી છે, આ ઉપરાંત ઘરના દરેક સભ્યોએ પણ મધનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે તથા ઘરની અંદર લક્ષ્મીનો વાસ થાય છે.

ભગવાન કૃષ્ણએ ચંદન સાથે જોડાયેલું પણ એક રહસ્ય બતાવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ચંદન ની અંદર એવી તાકાત હોય છે કે તેના પર તે હજારોની સંખ્યામાં સાપ વીંટળાયેલા હોય તો પણ તેના ઝેરની અસર ચંદનને થતી નથી. એવી જ રીતે ઘરમાં ચંદન રાખવાથી સકારાત્મક ઊર્જાની અસર કરનાર વ્યક્તિઓ પર થશે નહીં આ ઉપરાંત કોઈ દૂધ શક્તિ ની અસર પણ તમારા ઘરમાં થશે નહીં. તેથી ચંદ્ર અને ઘરમાં રાખવું ખૂબ જરૂરી છે.

આપણે સૌ જાણીએ છીએ કે માતા સરસ્વતી નું આસન કમળ નું ફૂલ છે. આ ઉપરાંત માતાના હાથમાં પણ કમળનું ફૂલ હોય છે. કમળ કીચડમાં ખીલતું હોવા છતાં પણ તેને સ્પર્શી શકતું નથી. એ જ પ્રકારે ઘરની અંદર સરસ્વતી નો ફોટો રાખવાથી અને વિના રાખવાથી ગરીબાઈ દૂર થાય છે. તથા કોઈ દિવસ શક્તિ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here