Home Inspirational

Inspirational

આ કેટેગરીમાં આપને પ્રેરણાદાયી પ્રસંગો, વાર્તાઓ અને જીવનચરિત્ર મળશે. Inspiration Pedia

રતન તાતા કેમ ધનવાનોની યાદીમાં નથી?

રતન તાતા વિશ્વનાં સૌથી ધનવાનોની યાદીમાં કેમ નથી?

• એકવાર ઇન્ટરવ્યુમાં રતન તાતાને સવાલ કરવામાં આવ્યો કે, અંબાણી દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં છે,અને તમે કેમ નથી? ત્યારે રતન તાતાએ નમ્રતાથી જવાબ આપ્યો...

રતન ટાટાનો આ પ્રસંગ વાંચીને તમે પણ ડીશમાં ભોજન પડ્યું નહિ મુકો

સમગ્ર વિશ્વમાં જેનું નામ આજે એક પ્રભાવશાળી વ્યક્તિઓમાં લેવાય છે એ રતન ટાટાએ થોડા સમય પહેલાં એક tweet ના માધ્યમથી ખુબ જ પ્રેરણાદાયી સંદેશો...

રસ્તો ન હોવાથી પત્નીનું થયું મોત : આ માણસે પર્વત કાપીને બનાવ્યો રસ્તો વાંચો...

"માઉન્ટેન મેન" દશરથ માંઝીની કહાની ►  દશરથ માંઝી Dashrath Manjhi જેને લોકો "માઉન્ટેન મેન" ના નામથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમણે સાબિત કરી બતાવ્યું છે કે...
શ્રીકૃષ્ણ ભગવાન krishna bhagwan

મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખો સફળતાના આ ૧૦ મંત્ર

શ્રીકૃષ્ણ ભગવાને કહેલી વાતો આજે પણ એટલી જ મહત્વની છે જેટલી અર્જુનને તે સમયે કહી હતી. આજે આપણે જાણીશું ભગવાન શ્રીકૃષ્ણએ આપેલું જ્ઞાન આજના...
chanakya quotes in gujarati

જીવન જીવવાની કળા શીખવતા આચાર્ય ચાણક્યના 20 વાક્યો

ચાણક્ય પોતાની નીતિશાસ્ત્રથી જાણીતા છે. તેમની પ્રસિદ્ધી દેશ વિદેશમાં હતી. તેમનું નામ સાંભળી એક વાર ચીની દાર્શનિક ચાણક્યને મળવા ભારત આવ્યા. તેઓ ત્યારે ચાણક્યના...

માટીનું દિલ એક પ્રેરણાદાયી દિલ..

પંકજ તુમાખીભર્યા મગજ વાળો હતો. નાની નાની વાતમાં મારાજ થઇ જતો હતો અને બીજા સાથે ઝઘડો કરવામાં સહેજ પણ વિચારતો નહતો. આવા મગજને કારણે...
રીક્ષા વાળાનો છોકરો બન્યો IAS ઓફિસર - ગોવિંદ જયસ્વાલની સફળતાની કહાની

રિક્ષાવાળાનો છોકરો બન્યો ટોપ ક્લાસ IAS ઓફિસર – વાંચો ગોવિંદ જયસ્વાલની સફળતાની કહાની

જો career ના point of viewથી જોવામાં આવે તો indiaમાં 3is નો કોઈ મુકાબલો નથી : IIT, IIM, અને IAS. પણ આ ત્રણમાં IAS...
જહાંગીર ટાટાની સફળતાની કહાની

વાંચો ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન JRD ટાટાની સંઘર્ષભરી જીવનગાથા : જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા

શું તમે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ભારતની સૌથી મોટી IT કંપની), ટાટા મોટર્સ, ટાઈટન ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ટી, વોલ્ટાસ અને એર ઇન્ડિયાનું નામ સાંભળ્યું છે? જરૂર સાંભળ્યું...
સફળ લોકોમાંથી શીખવા જેવી વાત

દુનિયાના સૌથી પ્રેરક ‘અસફળતા’ ધરાવતા લોકોના જીવનમાંથી શીખવા જેવી વાતો

મિત્રો, દુનિયામાં દરેક પ્રસિદ્ધ વ્યક્તિઓનો ઈતિહાસ હોય છે. તેઓની પ્રસિદ્ધી પાછળ એક કહાની હોય છે જે ખુબ જ સંઘર્ષમય હોય છે. વિશ્વમાં જે જે...
સંઘર્ષ જીવનનો એક ભાગ છે

બેસ્ટ મોટીવેશનલ વાર્તા : એક ખેડૂત અને ભગવાન વચ્ચેનો સંવાદ

♫ એક ખેડૂત ભગવાનની ખુબ ભક્તિ કરતો હતો. સવાર સાંજ ભગવાનને ધરાવીને જ જમતો હતો. એક બાજુ તે ભગવાનને માનતો હતો બીજી બાજુ ભગવાનથી...

Recent posts