સંઘર્ષ જીવનનો એક ભાગ છે

બેસ્ટ મોટીવેશનલ વાર્તા : એક ખેડૂત અને ભગવાન વચ્ચેનો સંવાદ

♫ એક ખેડૂત ભગવાનની ખુબ ભક્તિ કરતો હતો. સવાર સાંજ ભગવાનને ધરાવીને જ જમતો હતો. એક બાજુ તે ભગવાનને માનતો હતો બીજી બાજુ ભગવાનથી...
what can we learn from ants in gujarati

Ant Philosophy : કીડીઓમાંથી આ ચાર વાત આપણે શીખી શકીએ છીએ

અમેરિકાના મોટીવેશનલ સ્પીકરમાં ટોપ લિસ્ટમાં ગણાતા 'જીમ રોન' એક સાદી પણ ખુબ જ પ્રભાવશાળી ફિલોસોફીમાં માનતા હતા. તેઓ આ ફિલોસોફીને 'Ant Philosophy' કહેતા હતા....

રસ્તો ન હોવાથી પત્નીનું થયું મોત : આ માણસે પર્વત કાપીને બનાવ્યો રસ્તો વાંચો...

"માઉન્ટેન મેન" દશરથ માંઝીની કહાની ►  દશરથ માંઝી Dashrath Manjhi જેને લોકો "માઉન્ટેન મેન" ના નામથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમણે સાબિત કરી બતાવ્યું છે કે...

માર્ક ઝુકરબર્ગે આ રીતે ફેસબુકની સ્થાપના કરી હતી : અત્યારે છે 4,75,000 કરોડ રૂપિયાનું...

દરરોજ કેટલાય બાળકોના જન્મ થતા હોય છે. પરંતુ અમુક લોકો તો દુનિયા બદલવા માટે જ જન્મ્યા હોય છે. Mark Zuckerburg એક એવું જ નામ...

તમે સુરત વિશેની આ અનોખી બાબતો વિશે ભાગ્યે જ જાણતા હશો…

ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી અને ફૂડ સિટી! આ બધા નામોથી ઓળખાતું સિટી એટલે સુરત.... ચાલો જાણીએ સુરત વિશે ની અનોખી અને રસપ્રદ વાતો. ...

જીનીયસ બનવાની કળા : શું જીનીયસ બની શકાય છે? જાણો પૂ. જ્ઞાનવત્સલ સ્વામી શું...

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત પૂ. જ્ઞાનવત્સલદાસ સ્વામી પોતાના પ્રવચનોમાં યુવાઓને લક્ષ્ય કરીને ઉપદેશ આપે છે. સત્યની રાહ ઉપર ચાલીને આજના સમયમાં કારકિર્દીમાં ટોચનું...

‘મમ્મીને અડાય એવું નથી, એટલે રસોડું મારા માથે છે.’ – Woman Empowerment

એવા દિવસોમાં સ્કૂલે ન જવાય. ચાર રસ્તો ન ઓળંગાય. એટલે બેન, મારી દીકરી ચાર દિવસ નિશાળે નહીં આવે. તમે એની પરીક્ષા પછી લઈ લેજો.’ ‘મમ્મીને...

ગુજરાતીની બોલ બાલા, અમે ગુજરાતી લેરી લાલા (ગુજરાતી હોય તો એક વાર જરૂર વાંચજો.)

મિત્રો જો તમે ગુજરાતી હોય અને તમને ગુજરાતી હોવાનું ગૌરવ હોય તો આ પોસ્ટ વાંચતા પહેલા જ share કરો. મને ખાતરી છે કે હું...

Recent posts