માત્ર 10 જ દિવસમાં માથાથી લઈને પગ સુધી બધી જ બંધ નસો ખોલી નાખે છે આ ઉપાય

0
8485

મિત્રો આજે અમે આપના માટે એક ઘરેલું ઉપચાર લાવ્યા છીએ જે શરીરની બંધ થઇ ગયેલી નસ ખોલવા માટે ખુબ જ ફાયદાકારક છે. આના માટે તમારે એક મિશ્રણ બનાવવાનું રહેશે જે 61 ગ્રામનું જ થશે પરંતુ આ 61 ગ્રામનું મિશ્રણ નાનામાં નાની નસથી લઈને હૃદયની તકલીફમાં પણ મદદ કરશે. અત્યારના સમયમાં ખાવા પીવાની ચીજોમાં લોકો ધ્યાન નથી આપતા તેના કારણે હૃદયની તકલીફો વધી રહી છે.

મિશ્રણ બનાવવા માટે જરૂરી વસ્તુઓ :
૧. ૧ ગ્રામ તજ

૨. ૧૦ ગ્રામ કાળા મરી

૩. ૧૦ ગ્રામ તેજ પત્ર

૪. ગ્રામ સાકર

૫. ૧૦ ગ્રામ અખરોટ

૬. ૧૦ ગ્રામ અળસી

૭. ૧૦ ગ્રામ મગસ

ઉપર જણાવ્યું મુજબ કુલ 61 ગ્રામ વજનનું મિશ્રણ થશે.

મોટાભાગે આ સામગ્રી તો ઘરે હોય જ છે અને કરીયાણાની દુકાને પણ મળતી હોય છે. દરેક વસ્તુને મીક્ષરમાં નાખીને બારીક પાવડર કરી દો. પાવડર થઇ જાય એટલે આ પાવડરના ૧૦ સરખા ભાગ કરીને પડીકી વાળી દો. ૧૦ પડીકી થશે.

ક્યારે આ પાવડરનો ઉપયોગ કરવો?
૬ ગ્રામની એક પડીકી દરરોજ સવારે ભૂખ્યા પેટે પાણી સાથે લેવાની છે અને ત્યાર બાદ ૧ કલાક સુધી અન્ન ગ્રહણ ના કરવું ફક્ત ચા અથવા પાણી પી શકાય છે.

જો આ પ્રયોગ તમે દરરોજ કરશો તો ગેરેંટી છે કે હાર્ટ એટેક અને લકવા જેવી બીમારી નહિ આવે.

સફોલા મસાલા ઓટ્સ લેવા માટે અહીં ક્લિક કરો.

મસાલા ખાખરા લેવા માટે અહીં ક્લિક કરો.

પતંજલિ આમળાનું અથાણું લેવા માટે અહીં ક્લિક કરો.

એમેઝોનમાં આજની વિશેષ ઓફરો જાણવા અહીં ક્લિક કરો.

Redmi Note 5 PRO મોબાઇલ લેવા માટે અહીં ક્લિક કરો.

જો તમે કોઈ લેખ લખતા હોય અને અમારા પેઈજ પર મુકવા માંગતા હોય તો અમને મેસેજ કરો અથવા bornpedia@gmail.com પર મેઈલ કરો..

આભાર.. JBTL media પેજ સાથે જોડાયેલા રહો અને બીજાને પણ લાઈક કરવા કહો..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here