ભગવાન શ્રીકૃષ્ણના જન્મના 7 અદ્ભુત રહસ્ય જાણી ને દંગ રહી જસો.

0
116

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ, જીવન અને મૃત્યુ રહસ્યમય છે. તેમણે પોતાનુ જીવન સંઘર્ષ કરવાની જગ્યાએ આનંદ કરવામા અને ઉત્સવ ઉજવામા વીતાવ્યુ તેવા ઉદાહરણો દર્શાવામા આવ્યા છે. તો ચાલો આજે જાણીએ તેમના જન્મકાળના ૧૦ રહસ્યો જે તમે પણ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો.

આમ તો તમે ઘણા બધા રહસ્યો વિષે નૈ જાણતા હોય પણ આવાજ ઘણા તથતો અને રામાયણ , મહાભારત , વિષ્ણુપુરણ વગેરે વિષે અમે તમને જનવશું પરંતુ તમારે આ 7 રહસ્યો વાંચો.

૧) કંસ પોતાની બહેન દેવકી અને વાસુદેવ ને તેમના સાસરીયામા મુકવા માટે જતો હતો ત્યારે રસ્તામા ભવિષ્યવાણી સાંભળીકે કંસ તુ જે બહેનને મુકવા જાય છે તેનુ આઠમું સંતાન તારો વધ કરશે. આ સાંભળીને કંસ દેવકી અને વાસુદેવને કારાવાસમા નાખી દે છે અને એક એક કરીને દેવકીના ૬ સંતાનોનો વધ કરી નાખે છે.

૨) ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ અને દેવકીના આઠમાં સંતાન હતા. આ પહેલા શેષનાગે સાતમાં સંતાન તરીકે જન્મ લીધો હતો. યોગમાયાની મદદથી દેવકીના ગર્ભમાંથી નીકળીને રોહિણીના ગર્ભમા ચાલ્યો જાય છે. શેષનાગે તેમના જન્મની મુશ્કેલીને દુર કરીને કારાવાસનો માર્ગ ખોલી નાખ્યો હતો.

૩) શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર રૂપે કૃષ્ણપક્ષની રાતે સાત મૂહર્ત વીતી ગયા પછી આઠમા મૂહર્તમા અડધી રાતે સૌથી શુભ મૂહર્તમા તેમનો જન્મ થયો ત્યારે રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથીનો સંયોગ હતો. જ્યોતિષોના કહેવા પ્રમાણે રાતના 12 વાગ્યે શૂન્ય કાળ હતો.

આપના થતું હસે કે આપદે એક જ મોટી વિપદા માં છીએ પરંતુ ભગવાન પોતે આવી મુશ્કેલી ઓ નો સામનો કર્યો હતો તો આપાડા ને તેના પર થી સિખ મળવી જોઈએ.

૪) જ્યારે દેવકીએ ગર્ભ ધારણ કર્યો ત્યારે જેલમાં અલૌકિક પ્રકાશ ફેલાયો હતો અને ચારે બાજુ ફૂલોની વર્ષા થઇ હતી. આ સાંભળીને કંસ ગભરાઈ ગયો હતો.

૫) જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો તેથી યમુના નદીમા પાણીનો પ્રવાહ ઝડપી હતો. તેના માતા અને પિતાને બાળકના મૃત્યુનો ભય હતો. અંધારું પણ ભયંકર હતુ, કારણ કે તે સમયે લાઈટ નહોતી. કહેવામા આવે છે કે જયારે શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે બધા સૈનિકો ઘોર નિંદ્રામા હતા. આ સમયે મુશળધાર વરસાદમા વાસુદેવે કૃષ્ણ ભગવાને નાની એવી ટોપલીમા બેસાડીને પોતાની સાથે ટોપલી લઈને જેલની બહાર નીકળી ગયા.

૬) જેલથી થોડીજ દુર યમુના નદી હતી.વાસુદેવને નદી પાર કરીને સામેના કાઠે જવુ હતુ પણ નદીમા પાણીનો પ્રવાહ ઝડપી હતો. ત્યાજ એક ચમત્કાર થયો યમુના નદીએ ભગવાનના ચરણને સ્પર્શ કરીને નદીને બે અલગ અલગ ભાગમા વહેચીને એક રસ્તો બનાવી દીધો હતો.

૭) જયારે કંસને ખબર પડી કે વાસુદેવ અને દેવકીએ પોતાના પુત્રને અહીથી દુર મોકલી દીધો છે. તેણે તરત ચારેય દિશામા પોતાના સૈનિકો ને મોકલ્યા અને કહયું કે આ સમયગાળામા જેટલા પણ બાળકોના જન્મ થયા હોય તે બધાને મારી નાખવા. કંસના સૈનિકોને ખબર પડી ગઈ કે બાળક યમુના નદીપાર ગોકુળમા છે. કંસે સૈનિકોને ગોતવાનો આદેશ અપી દીધો અને ચારેય બાજુ હાહાકાર મચી ગયો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here