ગુજરાતીની બોલ બાલા, અમે ગુજરાતી લેરી લાલા (ગુજરાતી હોય તો એક વાર જરૂર વાંચજો.)

1
134

મિત્રો જો તમે ગુજરાતી હોય અને તમને ગુજરાતી હોવાનું ગૌરવ હોય તો આ પોસ્ટ વાંચતા પહેલા જ share કરો. મને ખાતરી છે કે હું એવી વિગતો આપવાનો છું કે તમે ચોંકી જશો.

ભારત માં રહેતા ગુજરાતીઓ પૈકી લાખો ગુજરાતીઓ બિઝનેસ અર્થે વિદેશમાં સ્થાયી થયા છે. ઇસ.૧૯૭૧ માં ઈદી અમીને કેન્યા ખાલી કરાવ્યું ત્યાર પછી અમુક લોકો ભારત પરત આવી ગયા. જ્યારે અમુક લોકો લંડન અને અમેરિકા ગયા. જે લોકો અમેરિકા અને લંડન ગયા તે વધારે ફાવી ગયા અને ત્યાં ગુજરાતી ધંધાવાળું દિમાગ વાપરીને મોટેલો પર કબ્જો મેળવ્યો. ધીમે ધીમે ત્યાંની સરકારમાં રસ લીધો અને હોટેલથી માંડીને પેટ્રોલપંપ, મોટેલ ખરીદવા મંડ્યા અને ભગવાનના જોરે ગુજરાતીઓને સફળતા પણ મળી ગઈ.

આજે ગુજરાતી સમાજની વાત કરીએ તો લંડન, અમેરિકા અને કેનેડામાં ઠેર ઠેર ગુજરાતી સમાજ છે. આપણાં ગુજરાતીઓએ ત્યાં જઈને મંદિરો પણ બાંધ્યા છે.

લંડનનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખુબજ પ્રખ્યાત છે.

અમેરિકાનું ઉમિયા મંદિર પણ ખુબજ અદભુત છે.

 

 • “ગુજરાતીની બોલ બાલા, અમે લેરી લાલા”

તો સાંભળ્યું તો હશે જ…..

આ ગીત મુજબ આખી દુનિયામાં ગુજરાતી એવી બોલ બાલા જોવા માં મળે છે…..

 • આ ઉપરાંત અમુક Statistics જાણીએ.

તમે દુનિયાના ગમે તે ખૂણામાં જાવ ગુજરાતી તો મળી જ જશે. કહેવાય છે કે,

 • “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત”

ગુજરાતીઓની સંખ્યા જોવામાં આવે તો

 1. ભારતમાં 46,091,617
 2. યુનાઇટેડ કિંગડમ(UK) 600,000
 3. અમેરિકા 500,000
 4. કેન્યા 285,000
 5. કેનેડા 118,950
 6. ઓસ્ટ્રેલિયા 52,888
 7. ઓમાન 34,900
 8. પોર્ટુગલ 30,000 ગુજરાતીઓ છે.
 • યુનાઇટેડ કિંગડમ એટલે કે લંડનમાં મોટી સંખ્યામાં ગુજરાતી રહે છે. અમેરિકા માં પણ ત્રીજી સૌથી મોટી સંખ્યામાં ગુજરાતી રહે છે.

ગુજરાતીની ખાસિયત એટલે ગમે ત્યાં ધંધો કરી જાણે. UK, USA માં પણ મોટા પાયે મોટેલ્સ, શોપિંગ મોલ અને બીજા અન્ય ધન્ધો ચલાવે છે. અને માત્ર અમેરિકાની વાત કરવામાં આવે તો 40% HOSPITALITY (મહેમાનગીરી) એટલે મોટેલ્સ લોકોને સુવિધાઓ અને સગવડતા પુરી પડે એ બધા બીઝનેસ ગુજરાતીનાં હાથમાં છે.

 

આપણે વિદેશના ગુજરાતીઓનું તો જાણ્યું પરંતુ આપણાં ગુજરાતી અને મુંબઈમાં રહેતા એવા મુકેશભાઈ ને કેમ ભુલાય એમની દયાથી તો આપણે ઈન્ટરનેટ વાપરીએ છીએ બાકી આપણે તો whatsapp માં મેસેજ પડી જાય એટલે નેટ બંધ કરી દેતા હતા. Jio જીંદાબાદ

 • જો તમે પણ ગુજ્જુ હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો અમારું Page લાઈક કરો અને આ પોસ્ટ ને શેર કરો.

અમારી website Gujjumoj.com માં વિઝિટ કરવા બદલ આભાર.

Facebook Comments

1 COMMENT

 1. What i do not understood is in fact how you’re now not really a lot more neatly-favored than you may be now. You’re so intelligent. You understand thus significantly relating to this subject, made me in my opinion believe it from numerous various angles. Its like women and men don’t seem to be fascinated until it’s one thing to do with Lady gaga! Your own stuffs great. All the time maintain it up!
  julian

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here