Home Blog

આ પાંચ વૈજ્ઞાનિક કારણો વાંચીને તમે પણ પગ નીચે ડુંગળીની સ્લાઈસ મુકવાનું શરૂ કરી દેશો.

તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો રાત્રે સુતા પહેલા પોતાના પગના તળિયામાં મોજા પહેરી તેમાં ડુંગળી રાખે છે. ઘણા લોકો આવા વ્યક્તિઓને પાગલ સમજે છે. પરંતુ હકીકતમાં સૂતી વખતે પગના તળિયામાં ડુંગળી રાખી ને સુવા ના કારણે આપણને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. આ કોઈ ઊટ વેદી વાત નથી, પરંતુ આ વાતનો વૈજ્ઞાનિક પૂરાવો પણ મળેલો છે....

અજમાવો નસકોરી ફૂટવાના આ 4 આસન ઘરેલુ નુસખા, હવે પછી નહીં ફૂટે તમારી નસકોરી.

શા માટે નાકમાંથી લોહી નીકળે છે? શું છે નસકોરી ફૂટવાની સમસ્યા? સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિના નાકમાંથી લોહી નીકળે છે ત્યારે આપણે તેને નસકોરા ફૂટવાનું નામ આપીએ છીએ. સામાન્ય રીતે નસકોરા ના કારણે આપણા નાકમાંથી વારંવાર લોહી નીકળે છે. જેથી કરીને આગળ જતા તે ગંભીર સમસ્યા બની શકે છે. આપણા નાકની અંદર અનેક પ્રકારની રક્તવાહિનીઓ હોય છે જે ખૂબ...

સંત કવિ સદગુરુ ભોજલરામબાપા – ભોજા ભગત સંપૂર્ણ ઈતિહાસ જાણો

ભોજા ભગતના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા. ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ‘ગુજરાતના કબીર’ભોજા ભગતનો જન્મ તા. ૭-૫-૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવકીગાલોલ ગામમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ લેઉવા પટેલ હતા...

ડૉ. મશહુર ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવરની સંઘર્ષભરી કહાની

સુનીલ ગ્રોવરની સફળતાની કહાની
સુનીલ ગ્રોવરની સંઘર્ષભરી સફળતાની કહાની સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977 ના રોજ હરિયાણાના સિરસા જીલ્લાના માંડી ડબવાલી નામના એક નાના ગામમાં થયો હતો. તેઓ મૂળ પંજાબી છે. તેના પિતા બેંકમાં મેનેજર હતા. મંડી ડબવાલીથી જ તેમણે પ્રાથમિક શિક્ષા પ્રાપ્ત કરી હતી. ગુરુ નાનક કોલેજમાંથી તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ ચંડીગઢની પંજાબ યુનિવર્સીટીમાંથી તેમણે માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી. બાળપણથી જ તેમને...

જીવનમાં ઉતારી લેજો પ્રમુખસ્વામી મહારાજ ના આ વાક્યો – કોઈ પણ ધર્મમાં માનતા હોય પણ એક વાર વાંચજો

પ્રમુખસ્વામી મહારાજ ના આ 10 વાક્યો કોઈ પણ ધર્મમાં માનતા હોય, બધાએ વાંચવા જેવા છે. જય સ્વામિનારાયણ.   આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે શેર કરો...

લાફિંગ બુદ્ધાની આ 8 પ્રકારની મૂર્તિને લગાવો ઓફીસ અને ઘરમાં, પછી જુઓ ચમત્કાર

લાફિંગ બુદ્ધાના ફાયદા
ધંધા રોજગારમાં વૃદ્ધી લાવવા માટે ઓફિસમાં આજે જ લાવો લાફિંગ બુદ્ધા ભારતમાં વાસ્તુશાસ્ત્ર પર વધારે ધ્યાન રાખવામાં આવે છે જયારે ચીનમાં ફેંગશુઈ પર. ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ છે. દરેક લાફિંગ બુદ્ધાની પોતાની આગવી વિશેષતા છે. અલગ અલગ લાફિંગ બુદ્ધા અલગ અલગ ફળ આપતા હોય છે. માર્કેટમાં અલગ ઘણા બધા પ્રકારના લાફિંગ બુદ્ધા છે. આજે અમે તમને એ...

રતન ટાટાનો આ પ્રસંગ વાંચીને તમે પણ ડીશમાં ભોજન પડ્યું નહિ મુકો

સમગ્ર વિશ્વમાં જેનું નામ આજે એક પ્રભાવશાળી વ્યક્તિઓમાં લેવાય છે એ રતન ટાટાએ થોડા સમય પહેલાં એક tweet ના માધ્યમથી ખુબ જ પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. જેનું ગુજરાતી અનુવાદ અહીં છે. જર્મની ઔદ્યોગિક દેશ છે. સામાન્ય રીતે આવા દેશનું નામ આવે એટલે લોકો એવું વિચારતા હોય છે કે ત્યાં લોકો ખુબ જ લકઝરીયસ જીંદગી જીવતા હશે. જયારે અમે હેમ્બર્ગ પહોંચ્યા, મારો...

હૈદરાબાદી બિરિયાની (રેસ્ટોરન્ટ જેવી જ ઘરે બનાવો.)

રેસ્ટોરન્ટમાં જઈને આપણી ભાવતી બિરિયાની અથવા પુલાઓ ઓર્ડર કરીયે ત્યારે એની મજા તો આપણે લેતા જ હોઈએ પણ સાથે સાથે એ કેવી રીતે બનતી હોય એની ખાવા ના શોખીન લોકો ને એક ક્યુરિયોસિટી પણ હોય. હૈ ને?? મારી તો બહુ ફેવરિટ છે, જયારે પણ રેસ્ટોરન્ટ જવાનું આવે ત્યારે આ તો અચૂક મંગાવું છું. આ રેસિપી મારા ઓબ્ઝર્વેશન પર થી...

દુનિયાના સૌથી પ્રેરક ‘અસફળતા’ ધરાવતા લોકોના જીવનમાંથી શીખવા જેવી વાતો

સફળ લોકોમાંથી શીખવા જેવી વાત
મિત્રો, દુનિયામાં દરેક પ્રસિદ્ધ વ્યક્તિઓનો ઈતિહાસ હોય છે. તેઓની પ્રસિદ્ધી પાછળ એક કહાની હોય છે જે ખુબ જ સંઘર્ષમય હોય છે. વિશ્વમાં જે જે મોટી હસ્તીઓ અથવા મોટા મોટા વૈજ્ઞાનિકોએ દુનિયાને પ્રભાવિત કરી છે તેમણે જીવનમાં પોતાની અને બીજાની ભૂલો જોઈ છે, એ ભૂલોનું પરિવર્તન ન થાય તે રીતે કાળજી રાખી છે ત્યારે આ સ્થાને પહોંચ્યા છે. જો તેઓ...

જીવન જીવવાની કળા શીખવતા આચાર્ય ચાણક્યના 20 વાક્યો

chanakya quotes in gujarati
ચાણક્ય પોતાની નીતિશાસ્ત્રથી જાણીતા છે. તેમની પ્રસિદ્ધી દેશ વિદેશમાં હતી. તેમનું નામ સાંભળી એક વાર ચીની દાર્શનિક ચાણક્યને મળવા ભારત આવ્યા. તેઓ ત્યારે ચાણક્યના ઘરે પહોંચ્યા ત્યારે ચાણક્ય એક ગ્રંથ લખવામાં વ્યસ્ત હતા. તે સમયમાં વીજળીના બલ્બ ન હતા. ચાણક્ય તેલ ભરી દીવાના સહારે ધીમી રોશનીમાં લખવામાં વ્યસ્ત હતા. ચાણક્યએ જેવા મહેમાનને જોયા કે તરત જ પોતાનું કામ બંધ કર્યું...

Recent posts

error: tame tamaru karo..