પુરુ પાકિસ્તાન ધ્રુજી ઊઠે છે ભારત ના આ હિંદુ પરીવાર થી, જરૂર વાંચો આ પરિવાર વિષે.

0
876

મિત્રો આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવાની છે કે જેના ખોફથી આખું પાકિસ્તાન ધ્રુજી ઉઠે છે. આ હિન્દુ પરિવાર થી પાકિસ્તાન માં દરેક વ્યક્તિ ડરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નાના-મોટા વિવાદો થતા હોય છે. પણ જ્યારે ભારતના બે ભાગલા પાડવામાં આવે ત્યારે અમુક લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા જ્યારે અમુક લોકો ભારતમાં આવીને વસવા લાગ્યા હતા.

ભારતમાં વસતા અને મૂળ ભારતના લોકોએ પાકિસ્તાનને પોતાનો પ્રદેશ સમજીને ત્યાં રહેવાનું નક્કી કરેલું. આ લોકોની અંદર એવા ઘણા બધા હિન્દુ પરિવારો પણ હતા. પરંતુ આજે આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનની અંદર હિંદુ પરિવારને સુખ શાંતિથી રહેવા દેવામાં આવતા નથી. આ બધા વચ્ચે એક એવો પરિવાર પણ પાકિસ્તાનમાં વસે છે કે જેનો વાળ પણ પાકિસ્તાન વાંકો કરી શકતો નથી.

મિત્રો તમને એ જાણવાની ખૂબ તમન્ના હશે કે એવો કયો હિંદુ પરિવાર છે કે જેના કારણે પાકિસ્તાન પણ ડરે છે. આ પરિવાર આજે પણ શાનો શૌકત થી પાકિસ્તાનમાં રહે છે. આપણે જે પરિવારની વાત કરી રહ્યા છીએ તે ઉમરકોટ રિયાસત હશે. જ્યારે ભારતના ભાગલા પાડવામાં આવ્યા હતા ત્યારે આ રિયાસત પાકિસ્તાન આવીને વસવા લાગી હતી. ઉમરકોટ રિયાસતના રાજા હમીર સિંઘ છે. હમીર સિંઘ ના એ પુત્ર કરણી સિંહ સોઢા આ રિયાસતના પ્રિન્સ છે.

આ પરિવાર પાકિસ્તાનમાં રહેલો હોવા છતાં તે પાકિસ્તાનના કપડાં છોડીને રાજવીર ના કપડા પહેરે છે. તમને જણાવી દઇએ કે આ રીયાસતના પ્રિન્સ એવા કરણીસિંગ સોઢા પુરા ઠાઠમાઠથી પાકીસ્તાનની અંદર જીવન જીવે છે. સમાચારોમાં પણ આ રાજાનો ઘણો બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કરણી સિંઘ સોઢા ને ગાડીઓ માં ફરવાનો ખૂબ શોખ છે. આ ઉપરાંત ઘણી વખત તે જંગલમાં જઈને બંધુક દ્વારા પ્રાણીઓનો શિકાર પણ કરે છે. પાકિસ્તાનમાં રહેવા છતાં જે આ પ્રકારનું જીવન જીવે છે. આ વિરાસતના રાજા હમીર સિંઘ નો પાકિસ્તાનની રાજનીતિમાં ખૂબ મોટો દબદબો છે. રાજા પોતાની નીડરતા અને રૌફ માટે આખા પાકિસ્તાનની અંદર પ્રખ્યાત છે. આ પરિવાર શરૂઆતથી જ પાકિસ્તાનની રાજનીતિનો એક અંગ છે. પાકિસ્તાનમાં આવેલો દરેક વ્યક્તિ આ પરિવારથી કાપી ઊઠે છે. તમને જણાવી દઇએ કે આ પરિવારનો મૂળ સંબંધ જયપુરના રાજવી કુટુંબનો છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here