આ દેશ માં નોકરી કરવાથી ખૂબ ઓછી મહેનતે મળશે વધુ પૈસા, જ્યાં એક મહિના કામ કરવાથી ભારત ના ૨ વર્ષ જેટલો પગાર મળશે.

0
883

દોસ્તો આજે આપણે અમુક એવા દેશો વિશે જાણીશું કે જે જગ્યાએ નાનામાં નાનું કામ કરવાના પણ લાખ રૂપિયા મળે છે. એમાં પણ જો તમારા માં આવડત અને ટેલેન્ટ છે તો તમે ધારો એટલા રૂપિયા કમાઈ શકો છો. જો કોઈ વ્યક્તિ થોડા સમયમાં ખૂબ વધારે રૂપિયા કમાવા ઈચ્છતો હોય તો તેણે અમે જણાવેલા દેશોની અંદર જઈને નોકરી કરવી જોઈએ. અમે જે દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ ત્યારે ઓછી મહેનત કરવા છતાં લાખો રૂપિયામાં પગાર કમાઈ શકો છો. તો ચાલો જાણીએ આ દરેક દેશ વિશે.

આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વની મહાસત્તા અમેરિકા છે. અમેરિકાએ દુનિયાનું સૌથી વધારે પગાર આપતો દેશ માનો એક છે. પગારના લિસ્ટમાં તે સૌથી પ્રથમ આવે છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં જો કોઈ વ્યક્તિ સામાન્ય થી સામાન્ય નોકરી કરતો હોય તો પણ ટેક્સ અપાયા બાદ તે વખતે ની સેલરી વર્ષ દરમિયાન ૪૧૩૫૫ ડોલર જેટલી મળે છે. એનો મતલબ એમ કે અમેરિકા ની અંદર સામાન્ય નોકરી કરવા છતાં પણ વર્ષે તમે ૨૬,૦૦,૦૦૦ રૂપિયા કમાઇ શકો છો. એટલે કે દર મહિને તમે લગભગ બે લાખ રૂપિયા કમાઈ શકો છો. આ સાંભળીને તમને પણ અમેરિકા જઇને નોકરી કરવાનું મન થઇ જશે.

સૌથી સારી નોકરી અને સારા પગાર ના દેશ ના લિસ્ટમાં બીજા નંબર પર છે લક્ઝમબર્ગ. આદેશ યુરોપિયન કન્ટ્રી માં સૌથી બેસ્ટ આર્થિક કેન્દ્ર ની સ્થિતિમાં જાણીતો દેશ છે. આદેશ એક સામાન્ય માણસને નોકરી માટે વર્ષ દરમિયાન લગભગ ૩૮, ૯૫૧ યુરો પગાર ચૂકવે છે એટલે કે જો ભારતીય નાણા ની વાત કરવામાં આવે તો વર્ષ દરમ્યાન આદેશ એક વ્યક્તિને ૩૧,૦૦,૦૦૦ રૂપિયા પગાર આપે છે.

પૈસા કમાવવા માટેના આ લીસ્ટની અંદર ત્રીજા નંબર પર છે નોર્વે. વિશ્વના સૌથી ધનાઢ્ય દેશ માંથી એક દેશ નોર્વે પણ છે. તેનું કારણ આ દેશમાં રહેલા કુદરતી રિસોર્સ. આ દેશની અંદર ભરપૂર માત્રામાં તેલ, હાઇડ્રોપાવર, ફિશિંગ અને ખનીજ મળી આવે છે. આ દેશની અંદર ટેક્સ અપાયા બાદ તમે વર્ષ દરમિયાન લગભગ ૩૩,૪૯૨ નોર્વે કમાઈ શકો છો. એટલે કે ભારતીય રૂપિયામાં વર્ષે તમને લગભગ ૨૭,૦૦,૦૦૦ રૂપિયા મળશે.

ત્યારબાદ આ લિસ્ટમાં નામ છે સ્વીઝરલેન્ડ નું. સ્વીઝરલેન્ડ ફરવા માટે પણ એક જાણીતો દેશ છે. આ દેશની અંદર વર્ષ દરમિયાન કામ કરવા માટે લગભગ તમને ૩૩,૪૯૧ સ્વીઝ ફ્રેંક પગાર ચૂકવવામાં આવે છે. એક સારી વાત એ છે કે તમારે અહીં અઠવાડિયામાં માત્ર 35 કલાક જ કામ કરવાનું રહેશે. એટલે કે દરરોજ તમારે માત્ર છ કલાક કામ કરવાનું થશે. વર્ષ દરમિયાન તમે ઇન્ડિયન કરન્સી માં લગભગ ૨૩,૦૦,૦૦૦ રૂપિયા કમાઇ શકો છો. નોકરી કરવા માટેનો સૌથી સારો દેશ ઓસ્ટ્રેલિયા પણ માનવામાં આવે છે. આદેશ પણ તેની કુદરતી સંપત્તિ એટલે કે ખનીજ અને પેટ્રોલ માટે ખૂબ જાણીતો છે. આ દેશની અંદર પણ અઠવાડિયામાં માત્ર તમારે 36 કલાક કામ કરવાનું રહેશે. વર્ષ દરમિયાન એક બાદ કરતા આ દેશની અંદર તમે લગભગ ૩૧,૫૮૮ ઓસ્ટ્રેલીયાયી ડોલર મેળવી શકો છો. એટલે કે એક વર્ષ માં તમે 16,૦૦,૦૦૦ રૂપિયા કમાઇ શકો છો.

બધા લોકોએ જર્મની નું નામ તો સાંભળ્યું જ હશે. નોકરી કરવા માટે સૌથી બેસ્ટ જગ્યા ની એક જગ્યા જર્મની પણ છે. જર્મની અંદર કામ કરવા માટે ૪૯.૮ % ટેક્સ કપાય છે. કામ છે ત્યાં તમે અહીં વર્ષ દરમિયાન ૩૧,૨૫૨ યુરો કમાઈ શકો છો. એટલે કે એક વર્ષના લગભગ ૨૫ લાખ રૂપિયા થશે.

ઇન્ડસ્ટ્રીયલ કામો માટે ખૂબ જાણીતો દેશ એટલે ઓસ્ટ્રીયા. આ દેશની અંદર પણ તમે ખૂબ ઓછા સમયમાં ખૂબ વધારે પૈસા કમાઇ શકો છો. આ દેશની અંદર લોકોને પોતાના કામ માટે ખૂબ વધારે મહત્વ આપવામાં આવશે. આ દેશની અંદર કપાયા બાદ તમે વર્ષ દરમિયાન લગભગ ૩૧,૧૭૩ ડોલર કમાઈ શકો છો. ભારતીય નાણા પ્રમાણે તમે 24 લાખ રૂપિયા મળશે.

આલીસ ની અંદર સૌથી છેલ્લે આવે છે કેનેડા. મિત્રો સાઉથ અરેબીયા બાદ વિશ્વમાં બીજા નંબર ઉપર પેટ્રોકેમિકલ માટે જાણીતો દેશ કેનેડા છે. પેટ્રોકેમિકલ ઉપરાંત આ દેશની અંદર ભરપૂર માત્રામાં ઝિન્ક, સોનુ, યુરેનિયમ અને એલ્યુમિનિયમ મળી આવે છે. આ દેશમાં તમે વર્ષ દરમિયાન ૨૯,૩૬૫ કેનેડીયન ડોલર કમાઈ લેશો. ભારતના રૂપિયા પ્રમાણે તમે ૧૬,૦૦,૦૦૦ કમાઈ શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here