આ છે વિશ્વ ની સૌથી સુંદર કીન્નર, તેની સુંદરતા સામે બોલીવૂડ ની હિરોઈન પણ લાગે છે ઝાખી.

0
361

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલિવૂડ માં એક થી એક સુંદર હિરોઈન છે. પણ આજે આપણે વિશ્વ ની સૌથી સુંદર કિન્નર વિશે વાત કરવાની છે. દોસ્તો આમ તો દુનિયામાં માત્ર બે જાતિ છે એક સ્ત્રી અને બીજી પુરુષ પણ તેના સિવાય પણ એક અન્ય જાતી જોવા મળે છે જેનું નામ છે કિન્નર. મોટેભાગે દરેક લોકો આ જાતિના લોકો વિષે અવ નવું સાંભળતા હોય છે. પણ આજે તમને અમે તે જાતી વિષેની એક સુંદર વાત જણાવવા જઈ રહ્યા છીએ. આજે આપણે દુનિયા ની સૌથી સુંદર કિન્નર વિષેની વાત કરવાની છે.

મિત્રો અમે જે કિન્નર ની વાત કરી રહ્યા છીએ તેની સુંદરા કોઈ બોલિવૂડ કે હોલિવૂડ ની હિરોઈનથી કમ નથી. તેની સુંદરતા જોઇને સુંદર માં સુંદર છોકરી અને હિરોઈન પણ ઈર્ષા કરવા લાગશે. આ સૌથી સુંદર કીન્નરનું નામ છે “બીશેમ હુઈરેન” અને તે મણિપુરી છે. તેની ઉંમર ૨૭ વર્ષ છે.

જો ડીટેલ માં વાત કરવામાં આવે તો જ્યારે બીશેમ હુઈરેન નાની હતી ત્યારે તેની માતા એ વાત થી ઉદાસ રહેતી કે તેનો દીકરો છોકરીઓના કપડા પહેરે છે. પણ સમય જતાં બધુ સારું થવા લાગ્યું અને તેની માતા એ પણ એ વાત સ્વીકારી અને તેઓ એ તેને પ્રોત્સાહન પણ આપ્યું. મ્યાનમારમાં થવા વાળી એક બ્યુટી કોન્ટેસ્ટમાં પણ તેમને ભાગ લીધો હતો.

ભગવાને તેને સામાન્ય છોકરીઓ ન આપે તેના કરતાં પણ ખૂબ વધરે રૂપ આપ્યું હતું. ધીમે ધીમે તેની આ સુંદરતા અસમ, મણીપુર અને આસપાસના રાજ્યોમાં પ્રખ્યાત છે. જો અત્યાર ની વાત કરવામાં આવે તો તે આજે એક સેલીબ્રીટી બનિ ગઇ છે. તેઓની આ સુંદરતા જોઇને સૌ કોઈ ચકિત રહી જાય છે. તેઓનું કારણ એ જ છે કે તેમની સુંદરતા.

એવું નથી કે બીશેમ હુઈરેન માત્ર સુંદર છે, પણ તેની સાથે સાથે તે ઈન્ટેલીજન્ટ પણ ખુબ જ છે, તેમની સેન્સ ઓફ હ્યુમર પણ ગજબની છે. તે મોટાભાગે તેની આ બ્યુટી ટીપ્સ પણ અન્ય લોકો સાથે શેર કરે છે. આ ઉપરાત તે પોતાના ખોરાક, અને સુંદરતાને લઈને ખુબ જ સેન્સેટીવ છે. એક સમયે તેને કહ્યું હતું કે તેની આ જાતિને પુરતો દરજ્જો સમાજમાંથી નથી મળી રહ્યો, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેઓને થોડું આશ્વાસન મળ્યું છે.

પણ સમાજના લોકો માં મગજ માં હજી આ એક જતી અલગ તરી આવે છે જેને બીશેમ હુઈરેન સુધાર લાવવા માંગે છે. તે પોતાના જાતિના લોકો ને આગળ લાવવા ઘણી બધી મહેનત કરે છે. અને તેને પોતાની સુદરતા પ્રત્યે પણ ગર્વ છે. અને ખાસ વાત તો એ છે કે તે સાડીમાં એક હિરોઈન ને પણ પાછળ છોડી દે એવી દેખાઈ છે.

મિત્રો નીચેના ફોટોમાં તે ખૂબ સુંદર આકર્ષક પોઝ આપતી નઝારે પડે છે, આ ફોટો તમે બોલિવૂડ ની કોઈ પણ હિરોઈન સાથે કમ્પેર કરી શકો છો તમને આટલી સુંદર વ્યક્તિ બીજો કોઈ નહીં દેખાઈ.

મિત્રો આ કાળા કલર ના વન પીસમાં બીશેમ હુઈરેન એક હોલીવુડની હિરોઈન કરતાં પણ સુંદર લાગે છે. કોઈ પણ ના શકે કે આ કન્યા કિન્નર હશે.

દોસ્તો આ ફોટો એક નેચરલ પોઝ છે. અને તેમની નેચરલ સુદરતા આપણને નઝારે પડે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. 
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here