સરદાર વલ્લભાઇ પટેલ વિષેની 7 એવી વાતો કદાચ તમને નહિ ખબર હોય.

0
1887

સરદાર પટેલ ભારત માં બહુ જ મોટા નેતા ગણાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામ માં તેમનું યોગદાન અતુલનીય હતું. તો ચાલો જાણી લઈએ સરદાર પટેલની 7 ઇન્ટરેસ્ટિંગ વાત કે જે તમને ભાગ્યે જ કોઈએ કીધી હશે.

૧. સરદાર પટેલ જાતિવાદ ના વિરોધી હતા. તેમણે ગુજરાત માં દારૂબંધી, જાતિવાદ, અશ્પ્રુશ્યતા અને મહિલા સશક્તિકરણ ના નોંધપાત્ર કાર્ય કર્યા હતા. (સરદાર પટેલ ને આપણે એક ચોક્કસ જાતિ ના ચોકઠાં માં મૂકીને ભૂલ તો નથી કરી રહ્યા ને?)

.સરદાર પટેલે અસહકાર ની ચળવળ વખતે સંપૂર્ણ પશ્ચિમ ભારત માં ભ્રમણ કરી ને 3 લાખ લોકો ને જોડ્યા અને 15 લાખ નું ફન્ડ ઉભું કર્યું હતું.

૩.સરદાર પટેલ ને એમના મૃત્યુ ના 40 વર્ષ પછી 1990 માં ભારત રત્ન મળ્યો હતો. જયારે જવાહરલાલ નહેરુ એ પોતાને 1954 માં જીવતે જીવ ભારત રત્ન આપ્યો હતો.

૪.સરદાર પટેલ ભણવા માં અંત્યંત તીવ્ર બુદ્ધિ હતા.સરદાર પટેલે ઇંગ્લેન્ડ માં પોતાનો વકીલાત નો કોર્સ કે જે 36 મહિના નો હતો તેને 30 મહિના માં પૂર્ણ કર્યો હતો.5.સરદાર પટેલે 562 રજવાડા નું એકીકરણ કર્યું હોવા થી તેમના જન્મદિન ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવા માં આવે છે.

૬.સરદાર પટેલ નું દેહાંત થયું ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર 216 રૂપિયા હતું. તેઓ પોતાનું જીવન ખુબ જ સાદગી થી જીવતા હતા. (સરદાર પટેલ નું નામ લગાવી ને આજે અમુક લોકો ફોર્ચ્યુનર ગાડી માં ફરે છે તેમને સમર્પિત)

૭. સરદાર પટેલ નું મૃત્યુ મુંબઈ માં થયું હતું. તેમની શ્મશાન યાત્રા થઇ ત્યારે જવાહરલાલ નહેરુ એ પોતાની કેબિનેટ બેઠક બોલાવી હતી જેથી તેમની અંત્યવિધિ માં કોઈ મંત્રી જઈ ના શકે.

એ સમય ની થોડી તસ્વીરો

1.2.

Sudio/5.11.49,A22bAir Chief Marshal Sir John Slessor, Chief of Air Staff-designate, R.A.F., who recently arrived in Delhi on a three-day visit, called on the Hon’ble Sardar Vallabhbhai Patel, Acting Prime Minister of India on November 5, 1949. He was also accompanied by Air Marshal Sir Thomas Elmhirst, C-in-C, R.I.A.F. Photo shows the Hon’ble Sardar Patel with Air Marshal Sir John Slessor (right) and Air Marshal Sir Thomas Elmhirst when they called on him at New Delhi.

3.

4.

જય સરદાર

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો share જરુર કરજો..

જાણો સ્વામી વિવેકાનંદ ના પ્રેરણાદાયિક વિચારો વીડિઓ ના મધ્યમ થી.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here