2 ભીંડા રાતે પલાળીને 7 દિવસ ખાવાથી જે ફાયદો થાય છે તેનાથી ડોક્ટર પણ હેરાન છે.

0
9863

૨ ભીંડા રાત્રે પાણીમાં પલાળી રાખો. દરરોજ સવારે ૭ દિવસ સુધી તેનું પાણી પીવો.

સ્વસ્થ રહેવા માટે ડોક્ટર વધુમાં વધુ લીલા શાકભાજી ખાવાનું કહે છે. લીલા શાકભાજીમાં ભીંડાનું સ્થાન ખુબ જ મહત્વનું છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ભીંડામાં પ્રોટીન, રેસા, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ,ફોસ્ફરસ, લો મેગ્નેશિયમ, સોડીયમ અને તાંબાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેથી ભીંડાને પૌષ્ટિક શાકભાજી માનવામાં આવે છે. ભીડા દુનિયાના દરેક દેશોમાં જોવા મળે છે.

ચાલો જાણીએ ભીંડા કયા રોગોમાં અસરકારક છે.

ભીંડામાં ફાઈબર મોટા પ્રમાણમાં હોય છે. જેને કારણે ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. ભીંડા લોહીમાં રહેલા સુગરના કણોને શોષી લે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. ભીંડા આપણા આંતરડા માટે ફિલ્ટર જેવું કામ કરે છે. ભીંડા પિત્ત અને કોલેસ્ટ્રોલમાં ઉપયોગી છે. ગેસની સમસ્યામાં ભીંડા વરદાનરૂપ છે. ઉપર બતાવેલ સમસ્યાઓમાં ભીંડાનું શાક બનાવીને ખાવું જોઈએ.

આપણા શરીરના સારા બેક્ટેરિયાને મજબુત બનાવે છે. સાથે સાથે પ્રોબાયોટીક ના વિકાસમાં પણ મદદ કરે છે. જેનાથી આપણા શરીરનું ઈમ્યુન સીસ્ટમ પાવરફુલ થાય છે.

ડાયાબીટીસ માટે ભીંડા રામબાણ ઔષધી છે. ડાયાબીટીસના દર્દી ભીંડાના દીટીયાને કાઢીને તેને સુકવી દે. પછી તેને મીક્ષરમાં નાખીને પાવડર બનાવવાનો. ત્યારબાદ સવારે ખાલી પેટે આ પાવડર મિશ્ર કરીને પાણી સાથે પી જવો. આનાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. વધુ જોઈએ તો ભીંડાને આગળ અને પાછળથી કાપીને પાણીમાં પલાળી રાખો. (ભીંડામાંથી જે ચીકણું પ્રવાહી નીકળે તે કાઢી નાખવું નહિ. તે જરૂરી છે.) સવારે આ ભીંડાને કાઢી નાખો અને જે પાણી વધે તે પાણી પી જાવ. જો તમારે બ્લડ સુગર કંટ્રોલમાં રાખવું હોય તો આ ઉપચાર થોડા મહિના માટે અવશ્ય કરો.

કહેવાય છે કે કાચા ભીંડામાં જેટલા ઔષધીય ગુણો રહેલા છે તેટલા પાકા ભીંડામાં નથી હોતા.

ભીંડામાં કેલ્સિયમ ખુબ જ સારા પ્રમાણમાં હોય છે. જે હાડકા માટે ખુબ જ લાભકારક હોય છે.

 

સફોલા મસાલા ઓટ્સ લેવા માટે અહીં ક્લિક કરો.

મસાલા ખાખરા લેવા માટે અહીં ક્લિક કરો.

પતંજલિ આમળાનું અથાણું લેવા માટે અહીં ક્લિક કરો.

એમેઝોનમાં આજની વિશેષ ઓફરો જાણવા અહીં ક્લિક કરો.

Redmi Note 5 PRO મોબાઇલ લેવા માટે અહીં ક્લિક કરો.

 

જો તમે કોઈ લેખ લખતા હોય અને અમારા પેઈજ પર મુકવા માંગતા હોય તો અમને મેસેજ કરો અથવા bornpedia@gmail.com પર મેઈલ કરો..

આભાર.. JBTL media પેજ સાથે જોડાયેલા રહો અને બીજાને પણ લાઈક કરવા કહો..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here