પત્નીનું વેચાણ, લોકો સાથે મળીને કરતા હતા શૌચવિધિ, ભૂતકાળમાં થતી હતી રુંવાડા ઉભા કરી દે તેવી વાત…

0
10665

આપણે સૌએ કોઈને કોઈ વાર નાની અથવા દાદા-દાદી પાસેથી વાર્તાઓ તો સાંભળી જ હશે. જયારે પણ આપણે એમના મોઢેથી આવી વાર્તાઓ સંભાળતા હતા ત્યારે એવું લાગતું હતું કે યાર એ વખતનો સમય કેવો હશે. આપણને પણ સાંભળીને આનંદ આવતો હતો.

આપને આજે પણ આપણા પૂર્વજોની વાતો ભણાવવામાં આવે છે ત્યારે સાંભળીએ છીએ. આજે આપણે જે કામ કરીએ છીએ એ કામ વર્ષો પહેલા પણ કરવામાં આવતી હતી પણ રીત અલગ હતી. પરંતુ એ સમયમાં એવી પ્રથાઓ હતી કે જેને સાંભળીને આપના રૂવાંડા ઉભા થઇ જાય.

પ્રાચીન સમયમાં લોકો સુંદર દેખાવા માટે અને બીમારીઓના ઉપચાર માટે અદભૂત ઉપાય કરતા હતા અમુક વાર એ ભયાનક સાબિત થતા હતા.


વાંચજો અદભૂત છે મજા આવશે..

 •  બિલાડી માટે આંખની આઇબ્રો ઉડાવી દેતા હતા.

 

ઈજીપ્તમાં બિલાડીઓની પૂજા કરવામાં આવતી હતી. ‘Egyptian Goddess Bastet’ ને પ્રજનનની દેવી માનવામાં આવતી હતી. અને એને પણ બિલાડીના રૂપ માં દર્શાવવામાં આવતી હતી.

 

 • કોઈ બિલાડીનું મોત થાય તો આંખની આઇબ્રો હટાવી લેતા હતા. 

જયારે પણ અહિયાં કોઈ બિલાડીનું મોત થાય ત્યારે લોકો શોકમાં પોતાની એક આઇબ્રો કાઢી નાખતા હતા. ખાસ કરીને સ્ત્રીઓ.. બિલાડીની હત્યા કરવા પર મોતની સજા કરવામાં આવતી હતી.

 

 • વાળની ડાઈ કરવી..

 

વાળની ડાઈ કરવી એ આજે સામાન્ય વાત છે પણ એ સમયમાં રોમ અને ગ્રીક માં સલ્ફર જેવા ખતરનાક કેમિકલ્સથી વાળની ડાઈ કરવામાં આવી હતી.

 

 • માનસિક રોગોનો ઈલાજ.

આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં અંધવિશ્વાસ ખુબ જ હતો. ક્યારે પણ કોઈને બીમારી થાય તો ડોક્ટર પહેલા તાંત્રિક પાસે લઇ જવામાં આવતાં હતા જેનાથી દર્દીના મગજમાંથી બુરી આત્માને કાઢી શકાય.

 

 • સર્જરીનો સહારો.

ખરાબ આત્માને બહાર કાઢવા માટે જીવલેણ સર્જરીનો સહારો લેવામાં આવતો હતો. આ પ્રક્રિયામાં આત્માને બહાર કાઢવા માટે માથામાં કાણું પાડવામાં આવતું હતું.

 

 • પ્રાચીન પબ્લિક ટોઇલેટ

પ્રાચીન રોમમાં પબ્લિક ટોઇલેટ ખુબજ સામાન્ય વાત હતી અને સહજ હતી. ગરીબીને કારણે લોકોને પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કરવો પડતો હતો.

ગામડામાં અથવા જંગલમાં આપણે જઈએ તો પણ છુપાઈ છુપાઈને જતા હોઈએ છીએ પરંતુ ખુલ્લામાં સૌની સાથે બેસીને શૌચ કરવું એ એક વિચિત્ર રીવાજ હતો. કારણકે અમીર લોકો જ પોતાનું સંડાસ બનાવતા હતા.

 

 • જાનવરોના શૌચની દવા.

જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે. પ્રાચીન સમયમાં ગ્રીક લોકો જાનવરોના શૌચની દવાનો ઉપયોગ કરતા હતા. મગરના પોટીનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે થતો હતો.

 

 • ઘા પર રૂઝ માટે.

એટલું જ નહિ કેટલીક સંસ્કૃતિમાં આનો ઉપયોગ ઘા માં જલ્દી થી રૂઝ આવી જાય એના માટે કરવામાં આવતો હતો.

 

 • દીકરીની હત્યા

 

રોમન સંસ્કૃતિમાં મહિલાઓ પોતાના પુરુષ સિવાય બીજે ક્યાય સંબંધ નથી બનાવી શકતી અને મહિલાના પિતા તેની કોઈ પણ સમયે હત્યા પણ કરી શકે છે.

 

 • નાક કાપી જાય તો પણ હત્યા કરી શકે છે.

કોઈ કારણોસર દીકરી ના કારણે અથવા તેના પ્રેમીને કારણે દીકરીના પિતાનું નામ ખરાબ થાય છે તો તેના પિતા તેને મારી શકે છે અને હા આ પ્રક્રિયા કાનૂની છે.

 

 • કાળા દાંત

કાળા દાંત ની પ્રક્રિયા ખાસ કરીને જાપાનમાં કરવામાં આવતી હતી. ખાસ કરીને મહિલાઓ પોતાના દાંત કાળા કરતી હતી અને આ ખુબસુરતીનું પ્રતિક માનવામાં આવે છે.

 

 • પત્નીઓનું વેચાણ

મધ્યકાલીન યુગમાં પત્નીઓની સંપૂર્ણ જવાબદારી પતિ પર હતી. સંપૂર્ણ હક હોવાને કારણે પતિઓ તેની પત્નીનું વેચાણ કરતા હતા એક પ્રોપર્ટીની જેમ…

 

મિત્રો મારા બીજા article વાંચવા માટે અહી નીચે click કરો.. અને મારા page ને લાઇક કરો..

 

વિદેશી કંપનીઓને ટક્કર આપતા ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ)ની સલાફ્તાની કહાની વાંચો.

ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા કિરણબેન ગજેરા (13 વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી).

પેટે પાટા બાંધી માં એ કર્યો ઉછેર.. આજે ગાવાના લે છે લાખો રૂપિયા – અલ્પાબેન પટેલ..

સુરતમાં ૨૫૧ દીકરીઓ બની દુલ્હન, પાટીદાર સેવકનું આ અનેરું પગલું જાણવા માટે અહી click કરો..

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here